1. Home
  2. Tag "Gujarat High court"

ગુજરાતમાં વર્ષ 2005થી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતગણતરી બે તબક્કામાં થાય છેઃ ચૂંટણીપંચ

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી અલગ-અલગ દિવસે રાખવામાં આવી હોવા મુદ્દે હાઈકોર્ટમાં અરજી થઈ છે. જેમાં બંને પક્ષો તરફથી રજૂઆત કરાયા બાદ હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. સુનાવણી દરમિયાન ચૂંટણીપંચે રજૂઆત કરી હતી કે, ગુજરાતમાં વર્ષ 2005થી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતગણતરી બે તબક્કામાં થાય છે. કેસની હકીકત અનુસાર અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં તા. 21મી […]

ગુજરાત હાઈકોર્ટમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી થશે સુનાવણી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને વચ્ચે હાઈકોર્ટમાં તા. 4 જાન્યુઆરીથી ન્યાયમૂર્તિઓની ચેમ્બરમાં વિવિધ અરજીની વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુનાવણી હાથ ધરવામાં આવશે. હાઈકોર્ટમાં કોવિડ ગાઇડલાઇનને ધ્યાને રાખીને કામગીરી કરવામાં આવશે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસે રજિસ્ટ્રી વિભાગને સંબંધિત તૈયારીઓ કરવા માટે આદેશ કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં હાઈકોર્ટ સંકુલને તાજેતરમાં જ સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. તેમજ અગાઉ કેટલાક […]

કોરોનાના સંક્રમણને લઈને ગુજરાત હાઈકોર્ટનું સેનેટાઈઝેશન કરાશે – આજથી ત્રણ દિવસ માટે હાઈકોર્ટ બંધ

આજથી ત્રણ દિવસ હાઈકોર્ટ બંધ રહેશે કોર્ટ સંકુલનું સેનેટાઈઝશન કરાશે અમદાવાદ – રાજ્યમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે તકેદારીનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે જેને પગલે ગુજરાત હાઈકોર્ટને સેનેટાઈઝેશન કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે,ઉલ્લખેનીય છે કે વિતેલા અઠવાડિયે હાઇકોર્ટના સીટિંગ જજ જસ્ટિસ જી.આર. ઉધવાણીનું કોરોનાના સંક્રમણથી મોત નીપજ્યું હતુ ત્યારે હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code