1. Home
  2. Tag "Gujarat Housing Board"

ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જર્જરિત મકાનોને સ્થાને નવા મકાનો બાંધી આપવાની વિચારણા

હાઉસિંગ બોર્ડ દ્વારા જ રિડેવલપની સ્કીમ બનાવાશે, હાઉસિંગ બોર્ડમાં રહેતા રહિશોને નવા મકાનો અપાશે. ગુજરાત સરકાર દ્વારા ટુંક સમયમાં નિર્ણય કરાશે અમદાવાદઃ અમદાવાદ સહિત તમામ મહાનગરોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતો આવેલી છે. જેમાં ઘણાબધી મકાનો જર્જરિત થઈ ગયા છે. અને આવા મકાનોને રિડેવલપની જરૂર છે. ત્યારે હવે હાઉસિંગ બોર્ડ દ્વારા  જર્જરિત મકાનોના સ્થાને નવા મકાનો […]

ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સ્લમ ક્લીયરન્સ યોજનામાં 100 ટકા પેનલ્ટી માફીની મુદત લંબાવાઈ

ગાંધીનગરઃ રાજ્ય સરકારે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સ્લમ કલીયરન્સ સેલની પ્રોત્સાહક વળતર યોજના. 30 સપ્ટેમ્બર 2024 સુધી લંબાવીને 100 ટકા પેનલ્ટી માફીનો નિર્ણય કર્યો છે. આ યોજનાનો વધુમાં વધુ લાભાર્થીઓ લાભ મેળવી શકે તે હેતુથી  બાકી હપતાની રકમ ભરપાઇ કર્યેથી 100 ટકા પેનલ્ટી માફી અપાશે. ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સ્લમ ક્લીયરન્સ બોર્ડની વસાહતોમાં ઘણા મકાનધારકોના […]

ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વસૂલાતી ટ્રાન્સફર ફી, વહીવટી ચાર્જ સહિત ફીમાં હવે રાહત મળશે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસિંગ બોર્ડના જુના મકાનોનું રિ-ડેવલપમેન્ટ ઝડપથી થઈ શકે તે હેતુસર કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. આ નિર્ણયો થવાથી આવા મકાનોના રહેણાંકના માલિકી હક્ક અને દસ્તાવેજના થતા પ્રશ્નો નિવારી શકાશે. માલિકી હક્ક પ્રસ્થાપિત નહીં થવાને કારણે ફ્લેટ પ્રકારના મકાનોમાં રિ-ડેવલપમેન્ટ પોલિસીના અમલમાં આવતું વિઘ્ન પણ દૂર થશે. ગુજરાત હાઉસિંગ બોર્ડ અને […]

ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત બનેલા 30,000 મકાન માલિકોને નોટિસ, રિ-ડેવલપમેન્ટ કરાશે !

અમદાવાદ: રાજ્યના અમદાવાદ સહિત શહેરોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વર્ષો પહેલા વસાહતો બનાવવામાં આવી હતી. અને વર્ષોથી હાઉસિંગની વસાહતોના મકાનોમાં લોકો વસવાટ કરી રહ્યા છે. જેમાં કેટલાક મકાનો જર્જરિત બની ગયા છે. એટલે હાઉસિંગ બોર્ડની વર્ષો જુની વસાહતોના રિ-ડેવલપમેન્ટ માટે કેટલાક રહિશો તૈયાર થતા નથી. આથી ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા 127 વસાહતોના 30 હજાર જેટલા મકાનમાલિકોને […]

ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતોમાં ગેરકાયદે બાંધકામો દૂર કરવાનો નિર્ણય મુલત્વી રખાયો

અમદાવાદઃ રાજ્યમાં તમામ મહાનગરોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતો આવેલી છે. જેમાં અમદાવાદ શહેરમાં નવા વાડજ સહિતના વિસ્તારોમાં ફ્લેટ્સ, રોહાઉસ, ટેનામેન્ટ સહિત અનેક વસાહતો આવેલી છે. જેમાં ઘણાબધા રહિશોએ ગેરકાયદે બાંધકામો કરેલા છે. ઘણા એપાર્ટમેન્ટમાં તો ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો બનાવી દેવામાં આવી છે. આવા ગેરકાયદે બાંધકામો હટાવવા માટે નોટિસો ફટકારવામાં આવી હતી. પરંતુ તેનો વિરોધ […]

ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં ગેરકાયદે બાંધકામ, જવાબદારી કોની? હાઈકોર્ટે માંગ્યો જવાબ

અમદાવાદઃ અમદાવાદ સહિત મહાનગરોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની અનેક કોલોનીઓ અને વસાહતો આવેલી છે. હાઉસિંગ બોર્ડના મકાનોમાં આજુબાજુની જગ્યાઓ ખૂલ્લી હોવાથી રહિશોએ મોટા પ્રમાણમાં દબાણો કરી લીધા છે. તે માટે ફરિયાદો પણ ઊઠી હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડની બે હજાર જેટલી વસાહતોના ગેરકાયદે બાંધકામ તોડી પાડવા મામલે થયેલી અરજીમાં જસ્ટિસ એ.વાય.કોગ્જેની કોર્ટે અમદાવાદ મ્યુનિ. અને ગુજરાત હાઉસિંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code