1. Home
  2. Tag "Gujarat Legislative Assembly"

ગુજરાત સરકારનું દેવું વધીને 3.81 લાખ કરોડને વટાવી જતાં માથાદીઠ દેવું 65,597 થશેઃ કોંગ્રેસ

ગાંધીનગરઃ વર્ષ 2022-23માં રાજ્યનું રૂ. 3,38,476 કરોડ દેવું હતું તે વધીને વર્ષ 2023-24માં રૂ. 3,81,380 કરોડ થયું છે એટલે કે દેવામાં રૂ. 42,904 ૪૨ કરોડનો વધારો થયો છે. વર્ષ 2024-25માં રાજ્યના દેવાનો અંદાજ રૂ. 4,26,380 કરોડ છે એટલે કે તેમાં છેલ્લા વર્ષની સરખામણીએ રૂ. 45,000 કરોડનો વધારો થશે. આમ, વર્ષ  2022-23ના સરખામણીએ વર્ષ 2024-25માં રૂ. 87,904 કરોડનો વધારો થયો. વર્ષ 2024-25માં […]

ગુજરાતમાં નવી સાત મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય ઐતિહાસિક સાબિત થશેઃ ઋષિકેશ પટેલ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પર ચર્ચા કરતાં મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું કે, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ માટે વર્ષ 2003-04 માટે રૂ.614.81 કરોડની જોગવાઇ હતી. જે આજે વર્ષ 2024-25માં રૂ. 21,696.28 કરોડે પહોંચી છે. રાજ્યમાં શહેરીકરણની ગતિ વધી રહી છે. રાજ્યની અંદાજે 50 ટકા વસતિ અત્યારે […]

‘ગુજરાત’ એ ચાર અક્ષરનો શબ્દ નથી, પણ કરોડો લોકોના સપનાં સાકાર કરવાનું સ્થળ છે: રાજ્યપાલ

ગાંધીનગરઃ ‘ગુજરાત’ એ ચાર અક્ષરનો બનેલો શબ્દ માત્ર નથી, લાખો-કરોડો લોકોના સપનાં સાકાર કરવાનું સ્થળ છે, અને આ બે દાયકા પૂર્વે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ ‘સૌનો સાથ સૌનો વિકાસ’ના મંત્ર સાથે આરંભેલી વિકાસયાત્રાનું પરિણામ છે, એમ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ આજે વિધાનસભા ગૃહને સંબોધતાં કહ્યું હતું. 15 મી ગુજરાત વિધાનસભાના ચોથા સત્રના આરંભે રાજ્યપાલ  આચાર્ય […]

ગુજરાત વિધાનસભામાં આજે 2024-25ના વર્ષના બજેટમાં નવી યોજનાઓ જાહેર થવાની શક્યતા

ગાંધીનગરઃ  ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો 1લી ફેબ્રુઆરીને ગુરૂવારથી રાજ્યપાલના સંબોધન સાથે પ્રારંભ થયો છે. વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે સખાવતી સંસ્થાઓ માટેના જમીનની બિનખેતીની પરવાનગીઓ સહિતના મુશ્કેરીઓ દુર કરવા માટેના સુધારા કાયદામાં કરવામાં આવ્યા હતા, દરમિયાન આજે 2જી ફેબ્રુઆરીને શુક્રવારે નાણા પ્રધાન કનુભાઇ દેસાઇ ગુજરાત સરકારનું સને 2024-25 નું અંદાજ પત્ર રજૂ કરશે, લોકસભાની ચૂંટણી નજીક […]

ગુજરાત વિધાનસભાના બજેટસત્રનો આજથી પ્રારંભ, 2024-25ના વર્ષનું કાલે બજેટ રજુ કરાશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી એટલે કે 1લી ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. કાલે 2જી ફેબ્રુઆરીને શુક્રવારે નાણા મંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2024-25નું બજેટ રજુ કરશે. લોકસભાની ચૂંટણીનું વર્ષ હોવાથી બજેટ હળવું ફુલ રહેવાની શક્યતા છે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્રનો આજથી તા. 1 ફેબ્રુઆરીને ગુરૂવારથી પ્રારંભ થશે. કાલે 2જી ફેબ્રુઆરીના રોજ વર્ષ 2024-25 બજેટ રજુ થશે. […]

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર વહેલું શરૂ થશે, 2 ફેબ્રુઆરીએ નાણામંત્રી અંદાજપત્ર રજુ કરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પહેલી ફેબ્રુઆરીથી શરૂ થશે, જે સાત માર્ચ સુધી ચાલશે. લોકસભાની ચૂંટણીના કારણે આ વખતનું બજેટ સત્ર વહેલું શરૂ થશે. બજેટ સત્ર દરમિયાન 26 દિવસ કામકાજના અને 10 દિવસ રજાના રહેશે. સત્ર દરમિયાન સંભવિત 26 બેઠક મળશે. અંદાજ પત્રક અંગેની સામાન્ય ચર્ચા માટે ચાર બેઠક, રાજ્યપાલના સંબોધન પર ચર્ચા માટે 3 […]

વિદેશી ઉદ્યોગકારો રોકાણકારો ભારત સાથે આર્થિક સંબંધો સ્થાપવા ઉત્સુકઃ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ શહેરમાં ગુજરાત વિદ્યાસભાના 175 મા વિદ્યાજ્ઞાન પર્વને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ પર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા પંચ-પ્રણ પૈકી એક વારસાનું જતન ગુજરાત વિદ્યાસભા કરી રહી છે. ગુજરાતી તરીકે આપણને સૌને ગુજરાતી ભાષાનું ગૌરવ હોવું જોઈએ. ગુજરાતી ભાષા પ્રત્યે જાગૃતિ અને તેના સંવર્ધન માટે ગુજરાત વિદ્યાસભાના દરેક પ્રયાસમાં સરકાર […]

ગુજરાત વિધાનસભાઃ રાષ્ટ્રપતિજીએ ગૃહમાં રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન નેવાનું લોન્ચિંગ કર્યું

અમદાવાદઃ વન નેશન વન એપ્લીકેશનનું સપનુ સાકાર કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂજીએ આજે ગાંધીનગર ગુજરાત વિધાનસભા ગૃહમાં રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન એટલે કે નેવાનું લોન્ચિંગ કર્યુ હતુ.આજથી ગુજરાત વિધાનસભા હવે સંપૂર્ણપણે પેપરલેસ બની છે. વિધાનસભામાં ઉપસ્થિત ધારાસભ્યોને સંબોધન કરતા રાષ્ટ્રપતિજીએ જણાવ્યુ હતુ કે, ગુજરાત વિધાનસભાએ અનેક ઉતારચઢવ જોયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કાર્યકાળના બે વર્ષ પૂર્ણ થવા […]

ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો આજથી પ્રારંભ, 9 જેટલા સુધારા વિધેયકોને મંજુરી અપાશે

ગાંધીનગરઃ  ગુજરાત વિધાનસભાનું ત્રિદિવસીય ચોમાસુ સત્રનો આજે બુધવારથી પ્રારંભ થઈ રહ્યો છે.સત્રના પ્રારંભ પહેલા મંગળવારે સાંજે વિધાનસભા કામકાજ સમિતિની બેઠક મળી હતી. જેમાં વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન હાથ ધરવામાં આવનારી કામગીરીને બહાલી આપવામાં આવશે. વિધાનસભાનું સત્ર પેપરલેસ બનશે. ઈ-વિધાનસભાનું લોન્ચિંગ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે કરાશે, સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના સત્ર દરમિયાન વિધેયકો […]

ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્રમાં 27 ટકા OBC અનામત સહિત 7 વિધેયક રજુ થશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી તા. 13મી સપ્ટેમ્બરથી ત્રણ દિવસ માટે મળશે. આ સત્રમાં સરકાર દ્વારા સાત જેટલા વિધેયકો રજુ કરવામાં આવશે. જેમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી વર્ગને 27 ટકા અનામત, કોમન યુનિ. એક્ટ, વગેરેનો સમાવેશ થાય છે. સત્રમાં પ્રથમવાર ગૃહ પેપરલેસ બનશે. એટલે કે, વિધાનસભાને ઈ-વિધાન એપ્લિકેશન આધારિત સંપુર્ણતઃ . પેપરલેસ રીતે સંચાલન હેઠળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code