ગુજરાતમાં કોરોનાના વધુ 14,352 કેસ નોંધાયાઃ 170નાં મોત
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ ભયજનક રીતે વધી રહ્યા છે. રાજ્યમાં કોવિડ-19ના 24 કલાકમાં 14,352 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 170 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, 7,803 દર્દીઓ સાજા થઈ પોતોના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 3,90,229 દર્દીઓ કોરોનાને મહાત્ આપી ચુક્યા છે. આજે 170 લોકોના કોરોનાથી […]