ગુજરાત નેશનલ લો યુનિ. હોસ્ટેલમાં 35 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત બનતા આરોગ્યની ટીમ દોડી ગઈ
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર નિયંત્રણમાં આવી જતા સરકારે માસ્ક સિવાયના તમામ નિયંત્રણો ઉઠાવી લીધા છે. ત્યારે ફરીવાર કોરોનાના કેસમાં આંશિક વધારો થતા તંત્ર દોડતું થયું છે. જિલ્લાના રાયસણ ખાતે આવેલી ગુજરાત નેશનલ લો યૂનિવર્સિટીમાં 35 જેટલા વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓ એક પછી એક કોરોનાની ઝપેટમાં આવી જતાં આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. આરોગ્યની ટીમ […]