કોરોનાનું સંક્રમણ વધતા ઓક્સિમીટરની માંગમાં 50 ટકાનો વધારો
અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસ ચિંતાજનકરીતે વધી રહ્યા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો કોવિડના દર્દીઓથી હાઉસફુલ થઈ રહી છે. કોરોનાના આવા કપરા કાળમાં લોકોને પોતાની અને પોતાના પરિવારની ચિંતા સતાવા લાગતા હવે લોકો સ્વયંભૂ લોકડાઉનનું પાલન કરવા લાગ્યા છે. મહત્વના કામ વિના લોકો ઘરની બહાર પણ નિકળતા નથી. લોકો જાતે જ ઉકાળા અને રોગપ્રતિકારની શક્તિ […]