1. Home
  2. Tag "gujarat rain"

રાજ્યમાં ગત ત્રણ દિવસોની સરખામણીએ આજે વરસાદનું જોર ઘટ્યું, કુલ સરેરાશ વરસાદ ૧૦૯ ટકાથી વધુ

અમદાવાદઃ ગુજરાતમાં ગત દિવસો દરમિયાન વરસી રહેલા ધોધમાર વરસાદનું આજે દક્ષિણ ગુજરાત, પૂર્વ-મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોર ઘટ્યું છે. જ્યારે, કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનમાં હજુ પણ આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ભાણવડ અને કચ્છના અબડાસા તાલુકામાં સૌથી વધુ ૧૧ ઇંચ કરતા પણ […]

ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિનો ભૂપેન્દ્ર પટેલે તાગ મેળવ્યો

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા ગાંધીનગરના સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા હતા. મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત  સાત જિલ્લાઓના કલેક્ટરો  અને વડોદરા તથા સુરત મ્યુનિસપિલ કમિશનર સાથે વિડિયો કોન્ફરન્સ યોજીને સ્થિતિની જાણકારી મેળવી હતી. અસરગ્રસ્ત જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારના લોકોનું […]

માવઠાંનો મારઃ અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત

અમદાવાદઃ ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે દરમિયાન આજે અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરો-નગરોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામં મુકાયાં છે. દરમિયાન રાજકોટના ગોંડલમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ, માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસી પલળી ગઈ હોવાનું જાણવા મળે છે. રાજ્યના વાતાવરણમાં આજે વહેલી સવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code