દેશમાં સેક્સ રેશિયોમાં ગુજરાત ત્રીજાક્રમે, 1000 બાળકો (મેલ) સામે 909 બાળકીઓ (ફીમેલ)
અમદાવાદઃ ગુજરાતમાં પુરૂષ અને સ્ત્રી વચ્ચેના રેશિયામાં અસમાનતા જોવા મળી રહી છે. જો આ સ્થિતિ રહી તે ભવિષ્યમાં દીકરાઓ માટે કન્યાઓ શાધવામાં ખૂબ મુશ્કેલી પડશે. હાલ રાજ્યમાં 1000 બાળકો (મેલ)ના જન્મ સામે બાળકીઓ (ફીમેલ)નો જન્મદર 909 છે. જેમાં કેટલાક સમાજમાં દીકરીઓનો જન્મ દર ચિંતાજનકરીતે ઘટી રહ્યો છે. બાળકીઓનાં જન્મદર તથા સેકસ રેશીયોમાં ગુજરાત નીચલા ક્રમેથી […]