ગુજરાત એસટીના કર્મચારીના પડતર પ્રશ્નોનો આવ્યો ઉકેલ, HRA નવેમ્બરથી મળશે,
અમદાવાદઃ ગુજરાત એસટી નિગમના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નો માટે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહ્યા હતા, દરમિયાન એસટી નિગમનાં માન્ય ત્રણ કર્મચારી સંગઠનોની વિવિધ માગનો અંત આવ્યો છે. રાજ્ય વાહનવ્યવહારમંત્રી, અધિકારીઓ અને કર્મચારી સંગઠનના હોદ્દેદારો વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં વર્કર્સ ફેડરેશન, કર્મચારી મહામંડળ, મજદૂર મહાસંઘના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કર્મચારીઓનાં હિતમાં નિર્ણયો […]