ગુજરાતઃ નવી બાયોટેકનોલોજી પોલિસી હેઠળ 500થી વધુ ઉદ્યોગોને સહાય કરાશે
અમદાવાદઃ ચાલુ નાણાકીય વર્ષના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંજુર થયેલ રૂ. 563.21 કરોડના બજેટ કરતાં રૂ. 106.51 કરોડ એટલે અંદાજે 19 % જેટલી વધારે છે. બાયોટેક્નોલોજી ક્ષેત્રે થઈ રહેલ સંશોધનો અને ઇનોવેશનને ઔદ્યોગિક વિકાસમાં પરિવર્તિત કરવા, ગુજરાતમાં સ્વરોજગારીની તકો ઊભી કરવા અને ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકારે નવી બાયોટેક્નોલોજી પોલિસી (2022-27) જાહેર […]