1. Home
  2. Tag "gujarat uni"

ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષ કોમર્સમાં પ્રવેશ માટે ત્રીજો રાઉન્ડ 18મીથી ઓફલાઈન શરૂ થશે

અમદાવાદઃ  ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સના પ્રથમ વર્ષ પ્રવેશના મામલે વિવાદ સર્જાયા બાદ હવે પ્રવેશનો ત્રીજો રાઉન્ડ યોજાશે.પ્રથમ અને બીજા રાઉન્ડની પ્રક્રિયા ઓનલાઇન પૂર્ણ થઈ ગઈ છે,હવે ત્રીજા રાઉન્ડ માટે ઓફલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. જેમાં કોલેજ પર જઈને વિદ્યાર્થીઓએ ફોર્મ ભરીને પ્રવેશ મેળવવાનો રહેશે. હજુ ઓફલાઈન એડમિશન માટે 2 રાઉન્ડ થશે જેથી એક મહિના બાદ જ […]

સુરતમાં થયેલી માથાકૂટના મુદ્દે ABVPએ ગુજરાત યુનિમાં શિક્ષણ કાર્ય બંધ કરાવ્યું

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં વિદ્યાર્થી સંગઠન એબીવીપીએ સુરતના પોલીસ સાથે થયેલી માથાકૂટના પ્રશ્ને હોબાળો મચાવ્યો હતો. યુનિવર્સિટી કેમ્પસમાં સુરત પોલીસ હાય હાય, પોલીસ કા એજન્ડા સાફ હૈ ગરબા ખેલના પાપ હૈ જેવા નારા લાગ્યા હતા. ABVPના કાર્યકરોએ યુનિવર્સિટીમાં શિક્ષણ અને વહીવટી કાર્ય બંધ કરાવવા પ્રયાસ કર્યો હતો. કે.એસ.સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટમાં અભ્યાસ ચાલુ હતો એ […]

ગુજરાત યુનિ.માં કોમર્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ માટે ચોઈસ ફિલિંગનો સોમવારે છેલ્લો દિવસ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સમાં પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે ત્યારે બીજા રાઉન્ડ માત્ર પ્રક્રિયા શરૂ થવાની હતી. જેમાં આજે વિદ્યાર્થીઓએ ચોઇઝ ફિલિંગ કરવાની હતી પરંતુ ઓનલાઇન પોર્ટલ પર ચોઈસ ફિલિંગ શરૂ ના થતાં વિદ્યાર્થીઓ મુઝવણમાં મુકાયા હતા. જે બાદ મોડા ચોઇઝ ફિલિંગ શરૂ થઈ હતી, જેથી યુનિવર્સિટી દ્વારા એક દિવસની મુદત વધારીને  હવે […]

ગુજરાત યુનિ.માં ઈન્ફોર્મેશન સેન્ટર સમયસર શરૂ ન થતાં બહારગામથી આવતા વિદ્યાર્થીઓ પરેશાન

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ સંલગ્ન કોલેજો માટે એડમિશન પ્રક્રિયા શરૂ થઈ છે. એડમિશન લેવા મુદ્દે કોઈ મુશ્કેલી આવે ત્યારે વિદ્યાર્થીઓ માટે યુનિ. દ્વારા ઈન્ફોર્મેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ કેટલાક કોર્સ માટે એડમિશન બારી મોડી ખુલે છે તો કેટલાક કોર્સ માટે બારી ખુલતી જ નથી. જેથી બહારગામથી એડમિશન માટે માહિતી મેળવવા આવેલા વિદ્યાર્થીઓને મોટી […]

ફ્રી શિપ કાર્ડ હોવા છતાં ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોએ ફી માગતા વિદ્યાર્થીઓનો હોબાળો

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આર્ટ્સ, કોમર્સ અને સાયન્સની કોલેજોમાં પ્રથમ વર્ષ માટે પ્રવેશની કાર્યવાહી ચાલી રહી છે. યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાની પ્રવેશ કાર્યવાહીમાં છબરડા બહાર આવી રહ્યા છે. જેમાં પ્રથમ વર્ષ કોમર્સની પ્રવેશ પ્રક્રિયામાં ફ્રી શિપ કાર્ડ ધરાવતા કેટલાક વિદ્યાર્થીઓ પાસેથી કોલેજોએ ફી માગી હોવાનો આક્ષેપ વિદ્યાર્થી સંગઠનોએ કર્યો છે. પ્રવેશ માટેની એજન્સી અને કોલેજો વચ્ચેના […]

ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન ન હોય તેવી કોલેજમાં પ્રવેશ ફાળવાતા વિવાદ

અમદાવાદ :  ગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયામાં છબરડો સર્જાયો છે. પ્રથમ વર્ષ બી.કોમ.ની પ્રવેશ પ્રક્રિયામાં છબરડો સર્જાતા વિવાદ ઊભો થયો છે.. ગુજરાત યુનિવર્સિટીની સાથે જોડાણ ના ધરાવતી કોલેજમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દેવાયા છે. ન્યૂ એલ.જે. કોમર્સ કોલેજમાં 400 થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ શહેરની ન્યૂ. એલ.જે. કોમર્સ કોલેજનું જોડાણ ગત […]

ગુજરાત યુનિ.માં 1લી ઓક્ટોમ્બરથી શિક્ષણ કાર્ય શરૂ થશે પણ હજુ પ્રવેશની કાર્યવાહી પૂર્ણ કરાઈ નથી

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ખૂબજ ઘટાડો થયા બાદ સરકારે 6થી 12ની શાળાઓ તેમજ કોલેજોમાં પણ ઓફલાઈન શિક્ષણને મંજુરી આપી છે. કોરોનાને લીધે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન પ્રક્રિયા મોડી શરૂ થઈ છે. મોડી શરૂ થયેલી એડમિશન પ્રક્રિયા હજુ પણ કોઈ કારણથી ગૂંચવાઈ છે. NSUI એ પણ આક્ષેપ કર્યો છે કે ખાનગી […]

ગુજરાત યુનિ.એ એલએલબીના પરિણામમાં ગેરહાજર વિદ્યાર્થીઓને માર્કસ આપતા વિવાદ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી પરીક્ષાના વિવિધ પરિણામોને લઈને  અનેક વખત વિવાદોમાં સપડાઈ ચુકી છે. મંગળવારે રાત્રે યુનિવર્સિટીએ એલએલબી સેમેસ્ટર 4 અને 6નું પરિણામ જાહેર કર્યું હતું પરંતુ આ પરીક્ષામાં ગેરહાજર રહેલા વિદ્યાર્થીને પરિણામમાં માર્કસ આપવામાં આવ્યાં હતાં. આ મામલે યુનિવર્સિટીને જાણ થતાં જ તાત્કાલિક પરિણામની વેબસાઈટ બંધ કરી દેવામાં આવી હતી. જે હજુ સુધી ફરીવાર ચાલુ […]

ગુજરાત યુનિવર્સિટી દ્વારા બી.કોમ,બી.એ બીએસસી સહિતની ઓફલાઈન પરીક્ષા 6 જુલાઈથી લેવાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. તેથી સરકારે નિયંત્રણો પણ હળવા કરી દીધા છે. બજારો રાબેતા મુજબ ખૂલી ગઈ છે. બાગ-બગીચા સિનેમાગૃહને પણ ખોલાવીની મંજુરી આપવામાં આવી છે, બીજીબાજુ યુનિવર્સિટીઓમાં પણ હવે ઓફલાઈન પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા  બીએ, બીકોમ, બીએસસી, બીએડ, બીબીએ, બીસીએ સહિતની વિદ્યાશાખાના પ્રથમ સેમેસ્ટરના રેગ્યુલર […]

ગુજરાત યુનિ.ના સેનેટ અને સિન્ડિકેટ સભ્યોના સ્વાગત કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં જ સેનેટ અને સિન્ડિકેટ મેમ્બરની નિમણૂંક કરવામાં આવી છે. નિમણૂંક થતાં જ આજે ABVPના કાર્યકરો અને નવા નિમણૂંક પામેલા સેનેટ વેલફેર અને સિન્ડિકેટ મેમ્બર હાજર રહ્યા. યુનિવર્સિટીમાં પ્રવેશતાની સાથે જ તમામ લોકો સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતા. ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ અને ઉપકુલપતિની હાજરીમાં જ લોકોએ નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. રાજ્યના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code