આંતરરાષ્ટ્રીય યોગ દિનના ભાગરૂપે ગુજરાત યુનિ. સંલગ્ન કોલેજોમાં સૂર્ય નમસ્કારના કાર્યક્રમો યોજાયાં
અમદાવાદઃ વિશ્વભરમાં 21 જુનના દિનને આંતરરાષ્ટ્રીય યોગા દિન તરીકે ઊજવવામાં આવે છે. ત્યારે ગુજરાત યુનિવર્સીટીનાં અનુસ્નાતક ભવનો અને સંલગ્ન કોલેજોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનાં ભાગ રૂપે સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ શનિવારે યોજાયો હતો. આ સૂર્ય નમસ્કારનાં કાર્યક્રમમાં 50થી વધુ અનુસ્નાતક ભવનો, કેન્દ્રો અને 300 જેટલી કોલેજોના એક લાખથી વધુ વિધાર્થીઓ સહિત શૈક્ષણિક અને વહીવટીય સ્ટાફ જોડાયા […]