1. Home
  2. Tag "Gujarat Vidyapeeth"

ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠકમાં 64 મુદ્દાઓ પર અભ્યાસપૂર્ણ, સર્જનાત્મક વિચાર-વિમર્શ કરાયો

ગાંધીનગરઃ  ગુજરાતના ગવર્નર અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠકમાં કહ્યું હતું કે, મહામાનવ પૂજ્ય ગાંધીજીના આદર્શોને જનમાનસ સુધી પહોંચાડવા એ આપણું લક્ષ્ય છે. આ મિશનને પાર પાડવા આપણે એક પરિવારની જેમ સાથે મળીને ઈમાનદારીપૂર્વક કામ કરીએ. ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠક બુધવારે રાજભવનમાં યોજાઈ હતી. વિદ્યાપીઠના કુલપતિ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, […]

ગુજરાત વિદ્યાપીઠમાં 16 વર્ષ બાદ નિયમો બદલાયા, ફરજિયાત હોસ્ટેલનો નિયમ અંતે રદ કરાયો

અમદાવાદઃ મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત કરાયેલી ગુજરાત વિદ્યાપીઠમાં કૂલપતિ તરીકે રાજ્યપાલની નિયુક્તિ બાદ વિદ્યાપીઠમાં વર્ષો જુના નિયમો બદવીને હવે વિદ્યાર્થીલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.  ગુજરાત વિદ્યાપીઠે 16 વર્ષ જૂના એક નિયમને તિલાંજલી આપી છે. ગૂજરાત વિદ્યાપીઠે 16 વર્ષ બાદ ફરજિયાત હોસ્ટેલનો નિયમ રદ કર્યો છે. આગામી શૈક્ષણિક વર્ષથી ઉચ્ચ શિક્ષણના તમામ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ […]

ગુજરાત વિદ્યાપીઠની રાજ્યપાલે લીધી ઓચિંતી મુલાકાત, સ્વચ્છતા, દુર્દશાના પ્રશ્ને કરી ટકોર

અમદાવાદઃ મહાત્મા ગાંધીજીના વિચારોને વરેલી ગાંધીવાદી સંસ્થા એવી ગુજરાત વિદ્યાપીઠના કૂલપતિ તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કાર્યભાર સંભાળ્યા બાદ તેમણે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને સુવિધા મળી રહે તા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવી સાથે ગુજરાત વિદ્યાપીઠની તાજેતરમાં અચાનક જ મુલાકાત લઈને કેમ્પસમાં ફરીને જાત નિરિક્ષણ કર્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ માટેના ભોજનાલય, […]

ગુજરાત વિદ્યાપીઠના કૂલપતિ તરીકે દેવવ્રતની પસંદગીના વિરોધમાં 8 ટ્રસ્ટીઓએ આપ્યા રાજીનામાં

અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠમાં કુલપતિ તરીકે વર્ષોથી ગાંધીવાદીની પસંદગી કરવામાં આવતી હતી. પરંતુ આ વખતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પસંદગી કરવામાં આવતા તેને લીધે  વિદ્યાપીઠમાં વિવાદ ઊબો થયો છે. સોમવારે વિદ્યાપીઠના ટ્રસ્ટીઓ પૈકી 8 ટ્રસ્ટીઓએ સાગમટે રાજીનામાં આપી દીધા છે, જોકે હજુ રાજીનામાં સ્વીકારવામાં આવ્યા નથી. અન્ય ટ્રસ્ટીઓ દ્વારા રાજીનામાં આપનાર ટ્રસ્ટીઓ સંવાદ કરશે, ત્યાર બાદ નિર્ણય […]

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુજરાત વિદ્યાપીઠના 12મા કુલપતિ બનશે,નિમંત્રણનો રાજભવન ખાતે કર્યો સ્વીકાર

અમદાવાદ:ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અમદાવાદ સ્થિત ગુજરાત વિદ્યાપીઠના 12મા કુલપતિ હશે, જેની સ્થાપના 1920માં મહાત્મા ગાંધીએ કરી હતી. માનદ વિશ્વ વિદ્યાલય ગુજરાત વિદ્યાપીઠના નીતિ-નિર્માણ એકમે ઇલા ભટ્ટના રાજીનામાને પગલે 4 ઓક્ટોબરે આચાર્ય દેવવ્રતના નામની દરખાસ્ત 12મા કુલપતિ તરીકે કરી હતી.ઈલા ભટ્ટ (89)એ પોતાની ઉંમરને કારણે પદ પરથી રાજીનામું આપ્યું હતું. આચાર્ય દેવવ્રતે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code