1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં થોડા વિરામ બાદ મેઘરાજાનું પુનઃ આગમન, 97 તાલુકામાં પડ્યો વરસાદ

આજે બુધવારે સવારે 7 વાગ્યે પુરા થતાં 24 કલાકમાં પડ્યો વરસાદ, જો કે આજે દિવસ દરમિયાન 11 તાલુકામાં સામાન્ય વરસાદ પડ્યો આકાશમાં વદાળો ગોરંભાયા, ઉકળાટ પણ વધ્યો અમદાવાદઃ રાજ્યમાં થોડા વિરામ બાદ ફરી મેધરાજાનું આગમન થયું છે. આજે બુધવારે બપોર સુધીમાં 11 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો હતો. જેમાં નડિયાદમાં એક ઈંચ, બાકીના 10 તાલુકામાં વરસાદના […]

ગુજરાતમાં ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા 4000થી વધુ ફરિયાદોનો નિકાલ કરાયો: કુંવરજી બાવળિયા

એક વર્ષમાં 6009 ગ્રાહકોને નિશુલ્ક સલાહ, માર્ગદર્શન અપાયું, ગ્રાહકોને 5000થી 20 લાખ સુધીનું વળતર ચુકવાયુ, ગુજરાતમાં 53 ગ્રાહક મંડળો કાર્યરત ગાંધીનગરઃ રાજ્યના ગ્રાહકોને જીવન જરૂરીયાત વસ્તુઓની ખરીદીમાં કોઈ સમસ્યા ના થાય તે માટે ગુજરાત સરકારના ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા સતત અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના પરિણામે રાજ્યમાં ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા અત્યાર […]

ગુજરાતમાં ચોમાસાની સિઝનનો સરેરાશ 73 ટકા વરસાદ પડ્યો

કચ્છમાં 88.8 ટકા, સૌરાષ્ટ્રમાં 80.93 ટકા, અને દક્ષિણ ગુજરાતમાં 86.99 ટકા,નોંધાયો સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં 54.73, અને મધ્ય ગુજરાતમાં 56.81 પડ્યો અમદાવાદઃ ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન વરસાદની ઘટ જોવા મળી રહી છે. આજે 20મી ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં સરેરાશ 73 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 88.8 ટકા વરસાદ, સૌરાષ્ટ્રમાં 80.93 ટકા વરસાદ […]

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 27 ટકા અનામત સાથે ડિસેમ્બરમાં યોજાશે

47000થી વધુ ગ્રામ પંચાયતો, 17 તાલુકા પંચાયત, 80 નગરપાલિકા ચૂંટણીઓ યોજાશે, ખેડા-બનાસકાંઠા જિલ્લા પંચાયતની સાથે જ ચૂંટણી યોજાશે, ભાજપ-કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આગામી ડિસેમ્બર-2024માં યોજવામાં આવે તેવી શક્યતા છે. ઓબીસી અનામત મુદ્દે પંચનો રિપોર્ટ મળી જતાં 27 ટકા ઓબીસી અનામત સાથે ચૂંટણીઓ યોજાશે. જેમાં 47000થી વધુ ગ્રામ પંચાયતો, 17 તાલુકા […]

ગુજરાતમાં 90 ફાર્મસી કોલેજોને કાઉન્સિલની મંજુરી ન મળતા પ્રવેશ પ્રકિયામાં વિલંબ

હવે ઓગસ્ટના અંત કે સપ્ટેમ્બરના પ્રારંભમાં પ્રવેશ કાર્યવાહી શરૂ થશે, પીએચડીમાં પ્રવેશ પરીક્ષા પણ રદ, નેટ દ્વારા સીધો પ્રવેશ અપાશે અમદાવાદઃ ગુજરાતમાં આ વખતે ફાર્મસી કોલેજોમાં પ્રવેશ પ્રકિયામાં વિલંબ થયો છે. રાજ્યની 90 જેટલી ફાર્મસી કોલેજોને કાઉન્સિલ દ્વારા લીલીઝંડી ન અપાતા પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ કાર્યવાહી રોકી દેવામાં આવી છે. જોકે બેચાર દિવસમાં ફાર્મસી કાઉન્સિલની […]

અડધો શ્રાવણ પૂર્ણ થયો છતાં વરસાદ પડતો નથી, હવે 21મીથી વરસાદની આગાહી

વાદળો ગોરંભાયા, બફારો વધ્યો પણ વરસાદ પડતો નથી, નવા રાઉન્ડમાં ભારે વરસાદની આગાહી, અમદાવાદઃ શ્રાવણ અડધો મહિનો પૂર્ણ થવા આવ્યો પણ વરસાદ પડતો નથી. છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે. જોકે. કેટલીક જગ્યાએ જરૂર છૂટો-છવાયો વરસાદ પડ્યો છે. આજે બપોર સુધીમાં માત્ર નવસારીમાં જ વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. વાદળો ગોરંભાયેલા છે, અને હવામાનમાં ભેજનું […]

ગુજરાતમાં જુન 2006 કે ત્યારબાદ નિવૃત થયેલા 85 હજાર પેન્શનરોને અપાશે ખાસ લાભ

રાજ્ય સરકારના હજારો પેન્શનર્સની દિવાળી સુધરી લાંબા સમયથી ચાલતા વિવાદનો આવી ગયો સુખદ અંત જૂન-2006થી રિટાયર્ડ 85 હજારથી વધુ પેન્શનર્સને 750 કરોડ ચૂકવાશે ગાંધીનગરઃ ગુજરાત સરકારે જુન 2006 કે ત્યારબાદ  નિવૃત થયેલા કર્મચારીઓને બાકી ઈજાફાની ચુકવણી કરવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારની જાહેરાતથી પેન્શનરોની દિવાળી સુધરી ગઈ છે. જુન 2006થી નિવૃત થયેલા 85 હજાર કર્મચારીઓને […]

ગુજરાતમાં 15થી વધુ સખી મંડળની બહેનોએ રાખડીનું વેચાણ કરીને આજીવિકા મેળવી

સંતરામ સખી મંડળ દ્વારા 50 પ્રકારની રાખડીઓના વેચાણથી રૂ. 6 લાખની આવક, બહેનોએ જાતે જ અવનવી ડિઝાઈનની રાખડીઓ બનાવી, ગાંધીનગરઃ  ભારતીય સંસ્કૃતિમાં શ્રાવણ મહિનાને તહેવારના મહિના તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ-બહેનના પ્રેમને ઉજવવાનો તહેવાર રક્ષાબંધન પણ આ પવિત્ર મહિના દરમિયાન જ આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધીને […]

ગુજરાતઃ મુખ્ય યાત્રાધામો ફરતે આવેલા નાના યાત્રાધામોનો વિકાસ કરાશે

નાના યાત્રાધામોના વિકાસ માટે રૂ. 857 કરોડનો ખર્ચ કરાશે પ્રવાસનને પ્રોસ્તાહન આપવા સરકારે કરી મોટી જાહેરાત અમદાવાદઃ ગુજરાત સરકાર રાજ્યમાં પ્રવાસન ક્ષેત્ર સતત વિકાસ કરી રહ્યું છે. ગુજરાતમાં ધાર્મિક પ્રવાસન સ્થળો અને તીર્થસ્થાનોનું વિશેષ મહત્વ રહેલું છે. રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે જે પ્રગતિ થઈ રહી છે, તેમાં ધાર્મિક પ્રવાસનનો ખૂબ મોટો ફાળો છે, અને તે જોતાં રાજ્ય […]

ગુજરાત: અમિત શાહ 188 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરાશે

પડોશી દેશમાંથી આવેલા નાગરિકોને CAA હેઠળ અપાશે નાગરિકતા પત્ર આ પ્રસંગ્રે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત અમદાવાદઃ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ દેશમાં લાગુ કરવામાં આવેલા સિટીઝન એમેડમેન્ટ એક્ટ (CAA) અંતર્ગત અન્ય પડોશી દેશોના હિન્દુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવા સંદર્ભે આગામી 18મી ઓગસ્ટે અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code