1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં વિવિધ પ્રજાતિના અંદાજે 18 થી 20 લાખ પક્ષીઓ નોંધાયાં

દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ ૪૫૬ પ્રજાતિઓ કચ્છમાં સૌથી વધુ ૪.૫૬ લાખથી વધુ પક્ષીઓ જોવા મળ્યા સૌથી વધુ ૩.૬૨ લાખથી વધુ પક્ષીઓ સાથે નળ સરોવર બન્યું ‘હોટસ્પોટ’ સર્વેક્ષણ દરમિયાન ૩૦૦થી વધુ પક્ષી પ્રજાતિઓનું દસ્તાવેજીકરણ કરાયું ૫૦ હજારથી પણ વધુ સ્થાનિક તથા યાયાવર– વિદેશી પક્ષીઓના હોટસ્પોટ તરીકે જાણીતું અમદાવાદઃ ગુજરાતમાં વન વિભાગ દ્વારા તૈયાર કરાયેલા ‘બર્ડ ડાયવર્સિટી રિપોર્ટ: […]

ગુજરાતમાં ક્વોરી ઉદ્યોગની 2જી ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળ

દ્વારકામાં મળેલી ક્વોરી ઉદ્યોગની બેઠકમાં લેવાયો નિર્ણય, સરકારને રોયલ્ટીની કરોડોની આવક છતાયે પ્રશ્નો ઉકેલાતા નથી,   સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં ક્વોરી ઉદ્યોગકારોના અનેક પ્રશ્નોનો ઉકેલ ન આવતા ઉદ્યોગકારોએ 2જી ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. તાજેતરમાં ક્વોરી ઉદ્યોગકારોની દ્વારકા ખાતે બંઠક મળી હતી ક્વોરી ઉદ્યોગ અચોકકસ મુદત માટે બંધ કરવાના નિર્ણય લીધો હતો. જેના […]

ગુજરાતમાં 6400 શાળા સહાયકોની ભરતી પ્રકિયા ક્યારે શરૂ કરાશે

સરકારની જાહેરાત બાદ છતાં ભરતી પ્રક્રિયા શરૂ થઈ નથી, શિક્ષકોની અછતથી બાળકોના શિક્ષણ પર અસર, શિક્ષણ સહાયકોની ત્વરિત નિમણૂંકો કરવા માગ ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે. સરકારે શિક્ષકોની કાયમી ભરતી ન કરીને જ્ઞાન સહાયકોની 11 મહિનાના કરાર આધારિત ભરતી કરતા ટેટ અને ટાટના વિદ્યાર્થીઓએ લડત શરૂ કરી હતી. દરમિયાવ રાજ્ય સરકારે […]

રાજ્યના 113 ડેમ સંપૂર્ણ ભરાયા, નર્મદા ડેમમાં 98 ટકા પાણીનો સંગ્રહ

અમદાવાદઃ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને પગલે રાજ્યના 113 ડેમ સંપૂર્ણ અને 66 ડેમ 70થી 100 ટકા વચ્ચે ભરાઈ ગયા છે. જ્યારે 14 ડેમ 50 ટકાથી 70 ટકા, 08 ડેમ 25 થી 50 ટકા વચ્ચે તેમજ 05 ડેમમાં 25 ટકાથી ઓછો પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત 158 ડેમને હાઈ એલર્ટ, જયારે 12 ડેમ એલર્ટ અને 09 ડેમને ચેતવણી આપવામાં આવી […]

ગુજરાતમાં ભાદરવો બન્યો ભરપૂર, બપોર સુધીમાં 65 તાલુકામાં વરસાદ

ચોમાસુ વિદાય લેવાની તૈયારીમાં છે, ત્યાં મેઘરાજાની પુનઃ પધરામણી, અકાશમાં ઘટાટોપ વાદળો છવાયા, ત્રણ દિવસ હળવાથી ભારે વરસાદ પડી શકે છે અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોરના 12 વાગ્યા સુધીમાં 65 તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાં સાગબારા,ઉંમરપાડા, ચુડા, રાણપુર, જસદણ, ભેંસાણ, દસ્ક્રોઈ, કૂકાવાવ વડિયા અને ગીર ગઢડા સહિત તાલુકામાં એકથી બે ઈંચ વરસાદ પડ્યો હતો. રાજ્યભરમાં આજે […]

મહારાષ્ટ્ર, ગોવા, કોંકણ, ગુજરાત, સિક્કિમ અને પ. બંગાળનાં કેટલાંક ભાગોમાં વરસાદને લઈ રેડ એલર્ટ અપાયું

મુંબઈઃ મુંબઇ અને તેના પરા વિસ્તારોમાં ગઈકાલથી ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે મુંબઇ અને થાણેમાં આજે ગાજવીજ અને વાવાઝોડા સાથે ભારે વરસાદ માટેનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. મુલુન્ડ, ભાંડુપ અને અંધેરી સબવે સહિતનાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરનાં અનેક વિસ્તારોમાં ગઈ કાલે […]

ગુજરાતમાં 5મી ઓક્ટોબરે ચોમાસુ વિદાય લેશે

આગામી સપ્તાહ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, અમદાવાદમાં કાલથી બે દિવસ વરસાદની શક્યતા, ગરમી સાથે ઉકળાટ પણ વધ્યો અમદાવાદઃ ગુજરાતમાં આગામી 5મી ઓક્ટોબરથી મેઘરાજા વિદાય લેશે, હાલ બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે એકાદ સપ્તાહ સુધી રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. રાજ્યના હવામાન વિભાગે આગામી 7 દિવસ ક્યાંક મધ્યમ તો ક્યાંક […]

ગુજરાતમાં આ વર્ષે PSI, ASI, હેડ કોન્સ્ટેબલ સહિત 2792 કર્મચારીઓને બઢતી અપાઈ

312 પી.એસ.આઇ, 77 એ.એસ.આઇ, અને 1046 હેડ કોન્સ્ટેબલને પ્રમોશન, 1129 પોલીસ કોન્સ્ટેબલ અને 228 ક્લેરીકલ કર્મચારીઓને પણ બઢતી સમયસર બઢતીથી પોલીસ કર્મચારીઓમાં નવી ઉર્જાનો સંચાર અમદાવાદઃ ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમયસર બઢતી મળતા પોલીસ કર્મચારીઓના મનોબળમાં પણ વધારો થયો છે. કર્મચારીની બઢતી તેનામાં […]

ગુજરાતમાં ક્વોરી ઉદ્યોગકારોએ સરકાર સામે બાંયો ચડાવી

ક્વોરીના મોટાભાગની લીઝના ATR લોક કરાયા, GPS સિસ્ટમની અમલીકરણથી પણ નારાજગી, 2જી ઓકટોબરથી સાગમટે હડતાળ પર જવાની ચીમકી અમદાવાદઃ ગુજરાતમાં ક્વોરી ઉદ્યોગકારોએ પોતાના પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે બાંયો ચઢાવી છે. રાજ્યમાં ક્વોરી ઉદ્યોગમાં મોટા ભાગની લીઝના એટીઆર લોક કરી દેવાતાં છેલ્લા ઘણા સમયથી ક્વોરી ઉદ્યોગો બંધ જેવી હાલતમાં છે. ક્વોરી ઉદ્યોગના પ્રશ્નોના ઉકેલ માટે […]

દેશમાં ગુજરાતનું GDPમાં યોગદાન 8.1 ટકા

PM ઈકોનોમિક કાઉન્સિલનો રિપોર્ટ, ગુજરાત કરતા કર્ણાટક આગળ, દેશમાં GDPના ફાળામાં મહારાષ્ટ્ર પ્રથમ નંબરે અમદાવાદઃ દેશના કોઈપણ રાજ્યની આર્થિક હાલત જોવા માટે ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)નો સૂચિકાંસ માપવો જરૂરી છે. દેશના જીડીપીમાં રાજ્યોનો ફો મહત્વનો હોય છે.  જીડીપીનું સંપૂર્ણ સ્વરૂપ એ કુલ ઘરેલું ઉત્પાદન છે, જે એક ઉપયોગી આર્થિક સૂચક છે. આર્થિક સૂચકો એ આંકડાકીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code