1. Home
  2. Tag "gujarat"

દેશમાં ગુજરાતનું GDPમાં યોગદાન 8.1 ટકા

PM ઈકોનોમિક કાઉન્સિલનો રિપોર્ટ, ગુજરાત કરતા કર્ણાટક આગળ, દેશમાં GDPના ફાળામાં મહારાષ્ટ્ર પ્રથમ નંબરે અમદાવાદઃ દેશના કોઈપણ રાજ્યની આર્થિક હાલત જોવા માટે ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)નો સૂચિકાંસ માપવો જરૂરી છે. દેશના જીડીપીમાં રાજ્યોનો ફો મહત્વનો હોય છે.  જીડીપીનું સંપૂર્ણ સ્વરૂપ એ કુલ ઘરેલું ઉત્પાદન છે, જે એક ઉપયોગી આર્થિક સૂચક છે. આર્થિક સૂચકો એ આંકડાકીય […]

ગુજરાતમાં ડિગ્રી વિનાના બની બેઠેલા તબીબોનો રાફડો

છેલ્લા સવા મહિનામાં સુરતમાં 31 અને રાજકોટમાં 4 બોગસ ડોકટર પકડાયા, ગામડાંઓમાં પણ બેરોકટોક એલોપેથિકની પ્રેક્ટિસ કરતા બોગસ તબીબો, આરોગ્ય વિભાગ સક્રિય બને તે જરૂરી અમદાવાદઃ ગુજરાતમાં નાના-મોટા ગામડાઓ અને શહેરોના સ્લમ વિસ્તારોમાં ડિગ્રી વિનાના બોગસ ડોકટરો પ્રેક્ટિસ કરતા હોવાની ફરિયાદો ઊઠી છે. છેલ્લા સવા મહિનામાં સુરતમાંથી 31 જેટલાં ડિગ્રી વિનાના બોગસ તબીબો પકડાયા છે. […]

ગુજરાતમાં વરસાદે લીધો વિરામ, સીઝનનો 125 ટકાથી વધુ વરસાદ પડ્યો

હવામાન વિભાગ કહે છે, અઠવાડિયું વરસાદ નહીં પડે, આજે બુધવારે બપોર સુધીમાં 3 તાલુકામાં સામાન્ય ઝાપટાં પડ્યા, અંબાલાલ પટેલ કહે છે, 22મી સપ્ટેમ્બર બાદ વરસાદનો એક રાઉન્ડની શક્યતા અમદાવાદઃ ગુજરાતમાં મેધરાજાએ હવે વિરામ લીધો છે. આજે બુધવારે બપોર સુધીમાં માત્ર ત્રણ તાલુકામાં વરસાદના સામ્નય ઝાપટાં પડ્યા હતા જેમાં નવસારીના જલાલપોર, વલસાડના ઉંમરગામ અને નવસારી શહેરનો […]

ગુજરાતમાં હવે ખાનગી કોલેજો પર FRCની લગામ લાગશે

સરકારી યુનિવર્સિટીઓ સંલગ્ન કોલેજોન માટે FRCની રચના થશે, બેફામ ફી ઉઘરાવતી કોલેજો પર નિયંત્રણ આવશે, ખાનગી યુનિવર્સિટીઓને લાગુ પડશે નહીં અમદાવાદઃ  ગુજરાતમાં સરકારી યુનિવર્સિટીઓ સંલગ્ન ખાનગી કોલેજોના સંચાલકો દ્વારા આડેધડ ફી ઉઘરાવાતી હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ હવે ફી નિર્ધરણ કમિટી (FRC)  ખાનગી કોલેજોના હિસાબ-કીતાબ તપાસીને ફીનું ધારા-ધોરણ નક્કી કરશે. જોકે ખાનગી યુનિવર્સિટીઓને FRC લાગુ પડશે […]

ગુજરાતઃ PM મોદીને જન્મ દિવસ નિમિત્તે રાજ્યપાલ અને ભૂપેન્દ્ર પટેલે આપી વિશેષ ભેટ

અમદાવાદઃ ગરવી ગુજરાતના પનોતા પુત્ર, વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા અને વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે પુષ્પો અર્પણ કરીને સમગ્ર ગુજરાતના નાગરિકો વતીથી શુભકામનાઓ પાઠવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શાલ ઓઢાડીને પ્રધાનમંત્રીને શુભેચ્છાઓ પાઠવી હતી.  ગુજરાતના ધર્મ-કર્મ અનુરાગી નાગરિકો વતીથી શુભકામનાઓ પાઠવતાં તેમણે પ્રધાનમંત્રીના સર્વાધિક યોગક્ષેમ […]

ગુજરાતમાં રવિવારે બપોર સુધીમાં 25 તાલુકામાં વરસાદ

ગાંધીનગરમાં ગત રાતે ધોધમાર વરસાદ પડ્યો, રવિવારે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાકમાં 71 તાલુકામાં પડ્યો સામાન્ય વરસાદ, રાજ્યમાં સીઝનનો 125 ટકા વરસાદ પડ્યો અમદાવાદઃ ગુજરાતમાં આજે રવિવારે બપોર સુધીમાં 25 તાલુકાઓમાં સામાન્ય વસાદ પડ્યો હતો જેમાં વાપીમાં એક ઈંચ તથા વલસાડ, નસવાડી, કપરાડા, ધરમપુર, ડભોઈ, ઉમરગાંવ, પાદરા સહિત 25 તાલુકામાં વરસાદના ભારે ઝાપટાં […]

નરેન્દ્ર મોદી 15થી 17 સપ્ટેમ્બર દરમિયાન ઝારખંડ, ગુજરાત અને ઓડિશાની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15-17 સપ્ટેમ્બર, 2024નાં રોજ ઝારખંડ, ગુજરાત અને ઓડિશાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી 15 સપ્ટેમ્બરનાં રોજ ઝારખંડની મુલાકાત લેશે અને સવારે 10 વાગે તેઓ ટાટાનગર જંક્શન રેલવે સ્ટેશન, ઝારખંડ ખાતે ટાટાનગર-પટણા વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. સવારે લગભગ 10:30 વાગ્યે તેઓ 660 કરોડ રૂપિયાથી વધારેનાં મૂલ્યનાં વિવિધ રેલવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે અને દેશને અર્પણ કરશે તથા […]

મેશ્વો નદીમાં ડુબી જવાથી 8ના મોત, PM મોદીએ કરી આર્થિક સહાયની જાહેરાત

અમદાવાદઃ દહેગામમાં વાસણા સોગઠી ગામે વહેતી મેશ્વો નદીમાં આવેલા ચેકડેમમાં 10 જેટલાં લોકો ન્હાવા કૂદ્યા હતા અને આ દરમિયાન જ ડૂબી જવાથી લગભગ 8 લોકો મૃત્યુ પામી ગયા હતા. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ શોક વ્યક્ત કર્યો હતો. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુખ વ્યક્ત કરીને […]

PM મોદીના જન્મદિન 17મી સપ્ટેમ્બરથી ગુજરાતભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિડિયો કાન્ફરન્સથી મ્યુનિ.કમિશનરો, કલેકટરો સાથે કરી ચર્ચા, સ્વચ્છતા અભિયાનને જનભાગીદારીથી સફળ બનાવાશે, “સેવાસેતુ”ની 10મી કડીનું રાજ્યવ્યાપી આયોજન ગાંધીનગરઃ સ્વચ્છતાના જન આંદોલનના અને સુશાસનના પ્રેરણાસ્રોત વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ 17મી સપ્ટેમ્બરથી ‘સ્વચ્છતા હી સેવા-2024 ’ અભિયાનનો દેશવ્યાપી પ્રારંભ થવાનો છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ‘સ્વભાવ સ્વચ્છતા-સંસ્કાર સ્વચ્છતા’ની સામુહીક ભાવના જન-જનમાં ઉજાગર કરવાના હેતુથી યોજાઈ રહેલા આ અભિયાનને […]

ગુજરાતમાં વરસાદથી નુકશાનગ્રસ્ત રસ્તાઓને મરામત કરવાની કામગીરીનો પ્રારંભ

ક્ષતિગ્રસ્ત બનેલા રોડને 15મી સપ્ટેમ્બર સુધીમાં મરામત કરી દેવાશે, ગુજરાતમાં 4172 કિમીના રસ્તાઓને વરસાદથી નુકશાન થયું છે, ગાંધીનગરઃ ગુજરાતમાં ભારે વરસાદને લીધે રોડ-રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યા છે. નેશનલ હાઈવે તેમજ સ્ટેટ હાઈવે પર ખાડાંઓ પડ્યા છે. ઉપરાંત જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે. વરસાદને કારણે ઉબડ-ખાબડ રોડ-રસ્તાઓથી વાહનચાલકો ભારે પરેશાની ભાગવી રહ્યા છે. ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code