1. Home
  2. Tag "gujarati"

રાત્રે દહીં ખાવાથી થાય છે અનેક નુકસાન, જાણીલો તમે પણ

ભારતીય ભોજનમાં અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ થાય છે. જેમાં દહીં સૌથી વધુ ઉપયોગમાં આવતી વસ્તુ છે. દરેક ઘરમાં દહીંનો અલગ અલગ રીતે રોજ ઉપયોગ કરવામાં આવે છે. દહીંને પૌષ્ટિક વસ્તુ પણ કહેવાય છે કારણ કે તે પ્રોબાયોટિક્સ, પ્રોટીન, કેલ્શિયમ સહિતના પોષક તત્વોથી ભરપૂર હોય છે. દરેક વ્યક્તિએ દહીંને ડાયટમાં સામેલ કરવું જોઈએ. પરંતુ શું તમે […]

કેન્સરની સારવાર દરમિયાન શા માટે ખરી જાય વાળ ? કેટલા સમય પછી ઉગે નવા વાળ

કેન્સર એક ગંભીર રોગ છે જેની સારવાર સમયસર કરવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થાય છે. કેન્સરની સારવારમાં કીમોથેરાપી પ્રચલિત અને પ્રભાવી ઉપાય ગણાય છે. જોકે કેન્સરમાં કીમોથેરાપી શરૂ થાય એટલે મોટાભાગના લોકોના માથાના અને આઇબ્રોના વાળ ખરી જાય છે. કેન્સરની સારવાર દરમિયાન વાળ ખરી જવા પાછળ કીમોથેરાપી જવાબદાર હોય છે. આજે તમને જણાવીએ […]

લ્યો બોલો આ દેશમાં પગાર વધારનારા વેપારીઓ સાથે આ તે કેવું? જેલમાં ધકેલાઈ રહ્યા છે, જાણો કારણ

મ્યાંમારમાં વેપારીઓને પોતાના કર્મચારીઓના પગાર વધારવા ભારે પડી રહ્યા છે. આ માટે વેપારીઓએ દેશની સૈન્ય સરકાર તરફથી સજાનો સામનો કરવો પડે છે. સરકારનું માનવું છે કે વેપારીઓ આવું કરીને ત્યાંના લોકોને મોંઘવારી અંગે ભ્રમિત કરી રહ્યા છે. પગાર વધારવા બદલ જેલમાં મોકલે છે મ્યાંમારમાં ખુબ ઝડપથી મોંઘવારી વધી રહી છે. જેના કારણે અનેક વેપારીઓ પોતાના […]

હીટવેવમાં આંખોની કાળજી નહીં રાખો તો થઈ જાશો હેરાન, આ રીતે રાખો આંખોનું ધ્યાન

ગુજરાત સહિત દેશભરના અનેક રાજ્યોમાં કાળજાળ ગરમી પડી રહી છે. આગામી દિવસોમાં પણ ગરમીથી રાહત મળે તેવી કોઈ સંભાવના નથી. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીથી 45 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગે તો ગુજરાત સહિત દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં ગરમીને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ લોકોની […]

iPhone ની બેટરી વધુ ચાલે એના માટે અપનાવો આ 5 ટીપ્સ, ક્યારેય નહીં ખૂટે ચાર્જિંગ!

આઈફોન લેવાનું દરેકનું સપનું હોય છે. એટલા માટે જ એને ડ્રીમ ફોન પણ કહેવામાં આવે છે. જોકે, આ ફોનનો એક માઈનસ પોઈન્ટ પણ છેકે, અન્ય ફોનની સરખામણીએ તેની બેટરી જલદી પુરી થઈ જતી હોવાની ફરિયાદો ઘણીવાર મળી ચુકી છે. ત્યારે અહીં અમે આપને જણાવી રહ્યાં છીએ આઈફોનની બેટરીને વધુ સમય સુધી તમે કઈ રીતે રાખી […]

વૈશાખ મહિનાની પૂનમના દિવસે કરો આ ઉપાય, રાતોરાત બની જશો અમીર

હિન્દુ ધર્મમાં પૂનમની તિથિનું વિશેષ મહત્વ છે. આ દિવસે વિશેષ પૂજા ઉપાય અને દાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. વૈશાખ મહિનાની પૂનમ આ દૃષ્ટિએ સૌથી વધારે ખાસ હોય છે. આ વર્ષે વૈશાખ મહિનાની પૂર્ણિમા 23 મે એ આવશે. આ દિવસે વ્રત રાખી અને સ્નાન, દાન કરવાથી શુભ ફળ મળે છે. સાથે જ કેટલાક ઉપાય […]

તમારા જીવનમાં મળવા લાગે આ સંકેત તો સમજી લેજો દુ:ખના દિવસો પુરા થવાના છે

જ્યારે પણ કોઈ વ્યક્તિનો ખરાબ સમય ચાલતો હોય તો તે સતત એક જ વિચાર કરે કે આ સમયે ક્યારે પૂરો થશે અને સુખના દિવસો ક્યારે આવશે ? જ્યોતિષશાસ્ત્ર અનુસાર સુખ અને દુઃખ જીવનના બે અભિન્ન અંગ છે. જે રીતે સુખનો સમય ટકતો નથી તે રીતે દુઃખ પણ જીવનમાં ટકતા નથી. આજે નહીં તો કાલે તેનો […]

શું તમે કેનેડા જવા માંગો છો?તો આ જરૂર વાંચી લ્હ્જો

છેલ્લાં કેટલાંક સમયથી ભારતીયોને વિદેશની કમાણી તરફ ભારે મોહ જાગ્યો છે. એમાંય ખાસ કરીને ગુજરાતીઓની વાત કરવામાં આવે તો કોઈ જિલ્લો કે કોઈ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાંથી કોઈકને કોઈક માણસ વિદેશમાં રૂપિયા કમાવવા માટે ના ગયો હોય. ખાસ કરીને વિદેશની વાત આવે તો સૌ કોઈની પહેલી પસંદ તો અમેરિકા જ હોય છે. આપણાં […]

સવારે આ હેલ્થી અને ચટપટો નાસ્તો કરો, જાણો મસૂર દાળવડા રેસિપી

જો તમે સવારે કંઈક નવું ટ્રાય કરવા માંગતા હોવ તો આ ક્રન્ચી વડાની રેસીપી અજમાવો. મસૂર દાળ વડા બનાવવાની સામગ્રી 1 કપ મસૂર દાળ2 લીલા મરચા1/2 ચમચી કાળા મરી1 સમારેલી ડુંગળી4 ચમચી સરસવનું તેલ4 લસણ1 ઇંચ આદુ1 ટીસ્પૂન જીરું પાવડરજરૂરિયાત મુજબ મીઠુંચમચી કોથમીર મસૂર દાળ વડા બનાવવાની રીત સ્ટેપ 1- દાળને પલાળી દો દાળને 3-4 […]

કાળી હળદરના આ ટોટકા, આર્થિક સ્થિતિ ખરાબ હોય તેમના માટે અત્યંત ચમત્કારી

ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજામાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. હળદરનું પૂજામાં વિશેષ મહત્વ છે. ગુરૂવારના દિવસે ન્હાવાના પાણીમાં જો ચપટી હળદર ઉમેરીને સ્નાન કરવામાં આવે તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુભ અને માંગલિક કાર્યોમાં પણ હળદરનો ઉપયોગ કરવો જોઈએ. હળદર પણ બે પ્રકારની હોય છે એક પીળી જેનો ઉપયોગ સૌથી વધુ થાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code