આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ: નાચે મન મોરા મગન… તીક ના ધીગી ધીગી…
વિશ્વ નૃત્ય દિવસની નીમિતે આણંદના જાણીતા સમાજસેવક સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ મુકી છે. તેમજ લખ્યું છે કે, જે પામ્યા છે એ નાચ્યા છે.જે નાચ્યા છે એ પામ્યા છે. કૃષ્ણએ નૃત્ય સાથે શૃંગાર અને શમ જોડ્યાં.મીરાંએ ભક્તિ જોડી.લલ્યદેહીએ આત્મવિસ્મૃતિ જોડી,ચૈતન્ય મહાપ્રભુએ નૃત્ય સાથે સમર્પણને સાંધ્યું. વિશ્વ આખામાં પ્રકાર,પ્રણાલી કે પધ્ધતિ ફેરે પણ નૃત્ય સામાન્ય છે.સાવ […]