1. Home
  2. Tag "Gujarati Headlines"

શાળાઓમાં બાળકોએ ગમે તે કલરનું સ્વેટર પહેર્યુ હોય સંચાલકો મનમાની નહીં કરી શકે

અમદાવાદના DEOએ શાળા સંચાલકોને આપી સુચના, ગણવેશ સિવાય અન્ય રંગના સ્વેટર વિદ્યાર્થીઓ પહેરી શકશે, સંચાલકો વિદ્યાર્થીઓ પર દબાણ કરશે તો પગલાં લેવાશે અમદાવાદઃ રાજ્યમાં હાલ શિયાળો અને ઉનાળો બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, જેમાં વહેલી સવારે અને રાત્રીના સમયે ઠંડી અને બપોરે ગરમી અનુભવાય છે. જો કે, શિયાળાની ઋતુની શરૂઆતમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો […]

બનાસકાંઠાના માલણ ગામે ગલગોટાની ખેતીથી ખેડુતોને ફાયદો

માલણ ગામમાં 25થી વધુ ખેડુતો ગલગોટાની ખેતીથી સારી કમાણી કરે છે, ફુલો વેચવા માટે નથી જવું પડતું વેપારીઓ ખેતર પર આવી ખરીદી કરે છે, ગામના અન્ય ખેડુતો પણ ફુલોની ખેતી તરફ આકર્ષાયા પાલનપુરઃ બનાસકાંઠામાં પાલનપુર નજીક આવેલા માલણ ગામના ખેડુતો હવે ગલગોટાની ખેતી તરફ વળ્યા છે. અન્ય પાકની તુલનાએ ગલગોટાની ખેતીથી સારો ફાયદો થયો હોવાનું […]

રાજકોટમાં ડુપ્લીકેટ અમેરિકન ડોલર આપીને છેતરપિંડી કરતા 3 શખસો પકડાયા

સસ્તા ભાવે ડોલર આપવાનું કહીને નકલી ડોલર પધરાવી દેતા હતા, પોલીસે 9400 નકલી ડોલર જપ્ત કર્યા, ઠગ ત્રિપુટી વેપારીઓને વાતચિતમાં ભોળવીને શિકાર બનાવતી હતી રાજકોટઃ કહેવત છે ને કે લોભીયા હોય ત્યાં ધૂતારા ક્યારેય ભુખે મરતા નથી. સસ્તામાં લેવાની લાહ્યમાં લોકો આબાદ છેતરાતા હોય છે. સસ્તા સોના બાદ હવે સસ્તા ડોલરના નામે ચીટિંગ આચરતી ટોળકીની […]

સસ્તા અનાજના નામે ગરીબોને હલકી કક્ષાનું અનાજ અપાય છે, ભાજપના સાંસદે કરી ફરિયાદ

સાંસદ મોકરિયાએ જિલ્લા કલેકટરને રેશનીંગ અનાજના સેમ્પલ આપ્યા, અનાજમાં ભેળસેળ થાય છે, તેની તપાસ કરાવો, પુરવઠા વિભાગના અધિકારીઓને તપાસ કરવા સુચના રાજકોટઃ સસ્તા અનાજની યાને રેશનિંગની દુકાનો પર ગરીબ પરિવારોને અપાતુ અનાજ ખૂબ હલકી કક્ષાનું અને સડેલુ હોય છે. ગરીબ પરિવારોની કોઈ ફરિયાદો સાંભળતું નથીં ત્યારે રાજકોટના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ હલકી કક્ષાના અનાજ અંગે […]

વડોદરામાં મહી બ્રિજ પર સમારકામને લીધે ડાયવર્ઝનથી વાહનચાલકો પરેશાન

હાઈવેની એકલાઈન શરૂ રખાતા વારંવાર સર્જાતો ટ્રાફિક જામ, વાહનચાલકોને દુમાડ ચોકડીથી NH-8 પર ડાયવર્ટ કરવામાં આવે છે, વાહનચાલકોને ફરજિયાત ટોલટેક્લ ભરવાની ફરજ પડે છે વડોદરાઃ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ચોમાસા પૂર્વે જ વડોદરા નજીક મહી નદીના બ્રિજ પર રોડનું કામ કરવામાં આવ્યું  હતું પરંતુ તે સમયે રોડનું તકલાદી કામ કરાતા હાલ રોડ પરનો ડામર ઉખડી […]

ગુજરાતમાં બે દિવસમાં તાપમાનમાં ઘટાડાને લીધે ઠંડીમાં વધારો થશે

કારતક મહિનો અડધો વિતી ગયો છતાં ઠંડી અનુભવાતી નથી, અંબાલાલ પટેલ કહે છે, 19મી નવેમ્બર બાદ માવઠું પડી શકે છે, નવેમ્બરના છેલ્લા સપ્તાહથી કડકડતી ઠંડી અનુભવાશે અમદાવાદઃ શિયાળાના આગમનને 15 દહાડા વિતી ગયા છે, પણ હજુ જોઈએ એવી ઠંડી પડતી નથી. શહેરી વિસ્તારોમાં દિવસ અને રાત્રે એસી અને પંખા ચાલુ રાખવાની ફરજ પડી રહી છે, […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રથમવાર ફ્લાવર શોનું ભવ્ય આયોજન કરાશે

અમદાવાદની જેમ મ્યુનિ, દ્વારા હવે દર વર્ષે ફ્લાવર શોનું આયોજન કરાશે, શહેરના સેક્ટર-1માં સૂર્યજ્યોતિ તળાવ પાસે ફ્લાવર શો યોજાશે, દેશ-વિદેશની વિવિધ પ્રજાતિના ફુલો જોવા મળશે ગાંધીનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 20મી ડિસેમ્બરથી 6મી જાન્યુઆરી દરમિયાન સેકટર-1ના સૂર્યજ્યોતિ તળાવ પાસે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે. જેમાં દેશ-વિદેશના રંગબેરંગી ફુલોનો નજારો જોવા મળશે. અમદાવાદમાં રિવરફ્ર્ન્ટ પર દર વર્ષે […]

પીકઅપ વાન સાઈડમાં લેવાનું કહેતા આધેડને કચડીને મોતને ઘાટ ઉતાર્યો

સુરતના કતાર ગામમાં જાહેર રોડ પર બન્યો બનાવ, પીકઅપવાન ચાલકે આધેડને અડફેટે લઈને 150 ફુટ ઢસડ્યો, નાસી ગયેલા પીકઅપવાન ચાલકને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો સુરતઃ ગુજરાતમાં કેટલાક વાહનચાલકો નજીવી વાતે મારામારી પર ઉતરી આવતા હોય છે. તાજેતરમાં અમદાવાદમાં વાહન ધીમે ચલાવવાનું કહેતા એક યુવાનની છરી મારીને હત્યા કરવામાં આવી હતી. આ બનાવ તાજો જ છે […]

રાજકોટ-જામનગર હાઈવે પર બોલેરાએ એક્ટિવાને અડફેટે લેતા ત્રણના મોત

ધ્રોળના જાયવા ગામ પાસે બન્યો બનાવ, ત્રણેયના ઘટના સ્થળે મોત નિપજ્યા, અકસ્માતને લીધે ટ્રાફિક જામ થયો રાજકોટઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. હાઈવે પર પૂરફાટ દોડતા વાહનો નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યા છે.  જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલના જાયવા ગામ નજીક પુરપાટ આવતી બોલેરોએ એક્ટિવાને ટક્કર મારતાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. […]

ગુગલ ઉપર સર્ચ કરાયેલા સેલિબ્રિટીશમાં આ ભારતીય ક્રિકેટર બીજા નંબર ઉપર

ભારતીય ટીમ ભલે કોઈ મેચ રમે કે ન રમે પરંતુ વિરાટ કોહલી ચર્ચામાં રહે છે. તેનું સ્પોર્ટ્સ પર્ફોર્મન્સ હોય કે તેની સ્ટાઈલ, તેની મુસાફરીના સમાચાર પણ હેડલાઈન્સ બનાવે છે. આ જ કારણ છે કે વિરાટ કોહલી સોશિયલ મીડિયાથી લઈને ગૂગલ સુધી ટ્રેન્ડમાં રહે છે. હાલમાં જ ગૂગલે એશિયામાં સૌથી વધુ સર્ચ કરાયેલી સેલિબ્રિટીઝની યાદી જાહેર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code