1. Home
  2. Tag "Gujarati Journalism"

આઝાદી સમયનું ગુજરાતી પત્રકારત્વ: સ્વાતંત્રતા સમયના પત્રકારો શાહીથી નહીં લોહીથી લખતા

એક હાથમાં કલમ અને બીજા હાથમાં બંધૂક રાખતા ભવ્ય રાવલ (લેખક–પત્રકાર) આઝાદીના ભૂલભરેલા ઈતિહાસમાં ભારતને સ્વાતંત્રતા અપાવનાર મુખ્ય ત્રણ નાયકો મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલને જ ગણવામાં આવ્યા છે. હવે આઝાદીની અર્ધી સદી બાદ તેમાં મંગલપાડે, રાણી લક્ષ્મીબાઈથી લઈ ભગતસિંગ જેવા ક્રાંતિકારીઓના નામ પણ ઉમેરાય રહ્યા છે પરંતુ ભારતીય આઝાદીના ઈતિહાસમાં 1857થી લઈ 1947 […]

નર્મદ અને ડાંડિયો: ગુજરાતી પત્રકારત્વના બે સદીના ઈતિહાસમાં સુધારાવાદી પત્રકારત્વનાં પાયામાં નર્મદ અને તેમનું પત્ર ડાંડિયો

ભવ્ય રાવલ (લેખક–પત્રકાર) નર્મદાશંકર લાભશંકર દવે એટલે કે નર્મદ અને તેમના મિત્રો ગિરધરલાલ દયાળદાસ કોઠારી, નગીનદાસ તુલસીદાસ મારફતિયા, કેશવરામ ધીરજરામ, શ્રીધર નારાયણ અને ઠાકોરદાસ આત્મારામે સાથે મળીને એડિસનના સ્પેક્ટેટર જેવું સામયિક કાઢવાનો વિચાર કરેલો, જેના પરિણામેસ્વરૂપે ડાંડિયો પત્ર શરૂ થયું એમ કહી શકાય અથવા મુંબઈથી સુરત આવેલા નર્મદે પાંચેક મિત્રો સાથે સાક્ષર મંડળની સ્થાપના કરી, ગિરધરલાલ દયાળદાસે […]

ગુજરાતી પત્રકારત્વ અને યલ્લો જર્નાલિઝમ

યલ્લો જર્નાલિઝમનો અર્થ પશ્ચિમના દેશોમાં અલગ હતો, પીળા પત્રકારત્વનો અર્થ ગુજરાતી પત્રકારત્વમાં અલગ છે. – ભવ્ય રાવલ (લેખક–પત્રકાર) જોસેફ પુલિત્ઝર પોતાના અખબાર ધ ન્યૂયોર્ક વર્લ્ડમાં એક કાર્ટૂનિસ્ટ દ્વારા કાર્ટૂન સ્ટ્રિપ રજૂ કરતા હતા. આ કાર્ટૂન સ્ટ્રિપમાં યેલો કિડ – પીળું બાળક નામનું પાત્ર કેન્દ્રસ્થાને હતું જે ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. જોસેફ પુલિત્ઝરની કાર્ટૂન સ્ટ્રિપને ટક્કર મારવા વિલિયમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code