1. Home
  2. Tag "Gujarati Medium"

GTUએ એન્જિનિયરિંગનો ગુજરાતી માધ્યમનો કોર્ષ શરૂ કર્યો પણ વિદ્યાર્થીઓ મળતા નથી

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા એન્જિનિયરિંગના અંગ્રેજી માધ્યમના પુસ્તકોનું ગુજરાતીમાં અનુવાદ કરાવીને નવા પુસ્તકો તૈયાર કરીને પ્રાયોગિક ધોરણે  મહેસાણાની ઈજનેરી કોલેજમાં એન્જિનિયરિંગનો ગુજરાતી માધ્યમનો કોર્ષ શરૂ કર્યો હતો. પરંતુ ઈજનેરીમાં ગુજરાતી માધ્યમમાં ભણવા માટે વિદ્યાર્થીઓ તૈયાર થતા નથી. આ વર્ષે માત્ર 6 વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે રસ દાખવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)એ […]

અંગ્રેજી માધ્યમનો ક્રેઝ, અમદાવાદમાં ગુજરાતી માધ્યમની ખાનગી 12 સ્કૂલોને લાગશે તાળાં

અમદાવાદઃ ગુજરાતી માતૃભાષા પર દરેક ગુજરાતીને પ્રેમ હોવા છતાં બાળકોના ભવિષ્ય માટે દરેક વાલી પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનું પસંદ કરતા હોય છે. કારણે કે અંગ્રેજી હવે વૈશ્વિક ભાષા બની ગઈ છે. મલ્ટી નેશનલ કંપનીમાં નોકરી માટે કે વિદેશમાં ભણવા માટે અંગ્રેજી જરૂરી છે. તેના લીધે જ હવે મોટાભાગના વાલીઓમાં પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો […]

ગુજરાતી માધ્યમમાં એન્જિનિયરિંગ કરવામાં વિદ્યાર્થીઓને રસ નથી, 120માંથી બે બેઠકો ભરાઈ

અમદાવાદઃ વિદ્યાર્થી પોતાની માતૃભાષામાં અભ્યાસ કરી શકે તેવા ઉદેશ્યથી ડિગ્રી એન્જિયનરિંગનો અભ્યાસક્રમ ગુજરાતી ભાષામાં ભણાવવાનો નિર્ણય કરીને પ્રાયોગિક ઘોરણે મહેસાણાની એક કોલેજમાં ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને ગુજરાતી માધ્યમમાં ભણવામાં કોઈ રસ નથી. 120 બેઠકોમાંથી માત્ર બે બેઠકો જ ભરાઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી […]

અંગ્રેજી માધ્યમનો વધતો ક્રેઝ, અમદાવાદમાં ગુજરાતી માધ્યમની વધુ 16 શાળાઓ બંધ થશે

અમદાવાદઃ અંગ્રેજી હવે વૈશ્વિક ભાષા બનતી જાય છે. રાજ્ય સરકારે પહેલા ધોરણથી અંગ્રેજી વિષય દાખલ કર્યો છે, પરંતુ વાલીઓમાં આજે પણ પોતાના બાળકોને ગુજરાતી કરતા અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. અંગ્રેજી માધ્યમના વધતા મોહને કારણે છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદમાં ગુજરાતી માધ્યમની 50 સ્કૂલો બંધ થઇ છે. 2022માં ગુજરાતી માધ્યમની વધુ 16 સ્કૂલના […]

માતૃભાષા દિવસ: માતા-પિતામાં અંગ્રેજીની ઘેલછા અને તંત્રની ઉદાસીનતાને પગલે ગુજરાતી માધ્યમમાં વિદ્યાર્થીઓ ઘટ્યાં

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં આજે માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની માતા-પિતાની ઘેલછાને કારણે રાજ્યમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ અંગ્રેજી માધ્યમની ખાનગી સ્કૂલો બિલાડીની ટોપની જેમ વધી રહી છે. ગુજરાત બોર્ડના આંકડા મુજબ વર્ષ 2014માં ધો-10માં ગુજરાતી માધ્યમમાં 9.76 લાખ વિદ્યાર્થી હતા. જેની […]

ગુજરાતમાં 82.2 ટકા વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમમાં કરી રહ્યાં છે અભ્યાસ

દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સંતાનોને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરાવવાનો વાલીઓમાં ક્રેઝ વધ્યો છે. જેથી મોટાભાગના રાજ્યોમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાષ્ટ્રીય સ્તરે 26 ટકા બાળકો અંગ્રેજી અને 42 ટકા બાળકો હિન્દી મીડીયમમાં અભ્યાસ કરી રહ્યા છે. જો કે, ગુજરાતમા આશરે 82.2 ટકા બાળકો ગુજરાતી ભાષામાં શિક્ષણ મેળવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code