વિશાખાપટ્ટનમમાં ગુજરાતી ભવનને સરકારની 40 લાખની સહાય
ગાંધીનગરઃ ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં વસતા ગુજરાતીઓએ રચેલી સંસ્થાઓને ગુજરાતી સમાજ ભવનના બાંધકામ, તૈયાર મકાનની ખરીદી કે હયાત મકાનના વિસ્તરણ માટે આર્થિક સહાય આપવાની યોજના અંતર્ગત વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ) ખાતેના ગુજરાતી સમાજની રજૂઆતને ધ્યાને લઈ વિશાખાપટ્ટનમમાં ગુજરાતી સમાજ ભવનના બાંધકામ માટે રૂ. 40 લાખની સહાય મંજૂર કરવામાં આવી છે. તેમ રાજ્યના બિન-નિવાસી ગુજરાતી પ્રભાગના પ્રધાન […]