ગુજરાતમાં આગામી તા. 3જી એપ્રિલે યોજાનારી ગુજકેટની પરીક્ષા 1.30 લાખ વિદ્યાર્થીઓ આપશે
અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા ચાલી રહી છે. જ્યારે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે મહત્વની ગણાતી ગુજકેટની પરીક્ષા આગામી તા. 3જી એપ્રિલે યોજાશે. રાજ્યભરમાંથી 1.30 લાખ વિદ્યાર્થી આ પરીક્ષા આપશે. સૌથી વધારે સુરતથી 18 હજાર વિદ્યાર્થી પરીક્ષા આપશે. રાજ્યમાં 626 બિલ્ડિંગના […]