કિચન હેક્સ: હોળી પર ગુજિયા બનાવવા જઈ રહ્યા છો,તો આ રીતે ઓળખો અસલી માવાને
હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, આવી સ્થિતિમાં મીઠાઈની માંગ પણ વધશે.ખાસ કરીને મીઠાઈની વધતી જતી માંગને કારણે દુકાનદારો તેમાં વપરાતા માવામાં ભેળસેળ કરવા લાગે છે.પરંતુ ભેળસેળવાળો માવો તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે.આવી સ્થિતિમાં જો તમે પણ બજારમાંથી માવો અથવા ગુજિયા ખરીદતા હોવ તો તેને ખાતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો. આ વસ્તુઓ દ્વારા […]