ઓમિક્રોનને લઈને તંત્ર સજ્જઃ ગુજરાત-મહારાષ્ટ્રની સીમાએ આરોગ્ય ટીમ અને પોલીસ દળ દ્વારા મુસાફરોનું ચેકિંગ
ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડર પર ઓમિક્રોનને લઈને સતર્કતા વધારાઈ પોસીલ સહીત આરોગ્ય ટીમને તૈયાન કરાઈ અમદાવાદઃ સમગ્ર દેશભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ ઓ વેરિએન્ટનો કેસ નોંધાયો છે જેને લઈને હવે આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે, આ માટે હવે મહારાષ્ટ્રમાંથી આવતા મુસાફરો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. રાજ્યમાં સલામતી […]