1. Home
  2. Tag "gujrat election"

રાજ્યમાં આજે બીજા તબક્કાનું મતદાનઃ 14 જીલ્લાની 93 બેઠકો પર ઉમેદવારોનું નસીબ અજમાવશે

રાજ્યમાં બીજા તબક્કાનું મતદાન 14 જીલ્લાની 93 બેઠકો પર ઉમેદવારોનું ભાવિ થશે નક્કી દિલ્હીઃ-  ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આજે બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે.રાજ્યના 14 જીલ્લાઓની 93 સીટો પર દિગ્ગજ મંત્રીઓનું ભાવિષ્ય નક્કી થશે, ખાસ કરીને આજના મતદાન પર પંચમહાલ જીલ્લા પર સૌ કોઈની નજર છે કારણ કે આદિવાસીની મોટી વસ્તી ઘરાવતો આ પ્રપદેશ છે.જ્યાં […]

ગુજરાત ઈલેક્શનઃ PM મોદી અને ગૃહમંત્રી શાહ એ રાજ્યની જનતાને મતદાન કરવા કરી અપીલ

પીએમ મોદીની જનતાને મતદાન કરવાની અપીલટ ગૃહમંત્રી શાહ સહિત અનેક નેતાઓએ મતદાન કરવા કહ્યું અમદાવાદઃ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો આરંભ થી ચૂક્યો છે,બે તબક્કામાં મતદાન યોજાવાનું હચું જેમાંથી આજે એટલે કે 1લી ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે રાજ્યના 19 જીલ્લાઓમાં આજે 788 ઉમેદવારો પર દાવ લગાવાઈ રહ્યો છે અને કુલ 89 સીટો પર […]

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ આજે પ્રથમ તબક્કાનું મતદાન, કુલ 19 જીલ્લાની 89 સીટો પર ઉમેદવારોની પરિક્ષા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો આરંભ આજે રાજ્યમાં પ્રથમ તબક્કાનું યોજાશે મતદાન 19 જીલ્લામાં 89 સીટો પર મતદાન અમદાવાદઃ- ગુજરાત વિધાનસભા ચૂંટણીનો આજથી આરંભ થી ચૂક્યો છે,રાજ્યમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે, રાજ્યના 19 જીલ્લાઓમાં આજે મતદાન કરવામાં આવશે જેમાં 89 સીટોનો સમાવેશ થાય છે જ્યારે આજ રોજના મતદાનમાં 788 ઉમેદાવોર પર જંગ ખેલાશેં.5 હજાર […]

PM મોદી 1લી અને 2જી ડિસેમ્બરના રોજ ગુજરાતમાં કરશએ ચૂંટણી પ્રચાર – જનસભાઓ અને રોડશો કરશે

પીએમ મોદી બુધવાર અને ગુરવારે ગુજરાતમાં 7 જનસભાઓ સંબંધોશે રોડશો પણ કરશે. ચૂંટણીનો છેલ્લો પ્રચાર દિલ્હીઃ-  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણીના  અગાઉ જ પીએમ મોદી ફરી ગુજરાતમાં હુંકાર ભરશે, 1લી ડિસેમ્બર અને 2જી ડિસેમ્બરના રોજ પીએમ મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે આ દરમિયાન તેઓ વિધાનસભાની ચૂંટમીનો […]

ગુજરાતમાં આજે અનેક બેઠકો પર BJPના  વરિષ્ઠ નેતાઓની ભવ્ય જાહેરસભાઓ –  જાણો સમગ્ર કાર્યક્રમની વિગતવાર યાદી

આજે ગુજરાતની બેઠકો પર બીજેપીની જાહેર સભઆઓ યોજાશે આ જાહેરસભાઓ અનેક વરિષ્ટ નેતાઓ યોજશે અમદાવાદઃ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છએ ત્યારે ભારજીય જનતા પાર્ટી આજે ગુજરતાની દરેક વિધાનસભાની બેઠકો પર કેન્દ્રીયમંત્રી સહીત બીજેપીના વરિષ્ટ નેતાઓ જાહેર સભા યોજી રહ્યા છે, આ જેહર સભા ગુજરાતની દરેક વિધાનસભાની બેઠક પર યોજાનાર છે […]

મોરબીના પીડિતોના સમ્માન માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવિ નામાંકન ભરતા વખતે લાઉડસ્પીકર, ઢોલ નહી વગાડે

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબી પીડિતોને આ રીતે આપશે સમ્મના ચૂંટણીનું નામંકન ભરતા વખતે લાઉડ સ્પિકર કે ઢોલ નહી વગાડે અમદાવદઃ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ લવાગી રહ્યા છે ત્યારે દરેક પાર્ટી પોતાની જીતની આશા રાખી રહી છે,આ સાથે જ ચૂંટણીમાં  અનેક ઉમેદવારો ઢોલ નગારા સાથે વાજતે ગાજતે જોડાઈ રહ્યા છએ આવી સ્થિતિમાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી […]

ક્રિકેટર રવીન્દ્ર જાડેજાની પત્ની રિવાબાને જામનગર ઉત્તરમાં બીજેપીએ આપી ટિકિટ

વિન્દ્ર જાડેજાની પત્નીને પણ ણળી ટિકિટ જામનગર ઉત્તરથી લડશે ચૂંટણી અમદાવાદઃ- આજરોજ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોની પહેલી યાદી જડારી કરી છે જેમાં જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાને પણ ટિકિટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ વડાપ્રધાન મોદી અને શાહની હાજરીમાં સીએમ ભુપેન્દ્ર પટેલ […]

ગુજરાત ચૂંટણીને લઈને ભાજપ એક્શનમોડમાં – વિઝન ડોક્યુમેન્ટ માટે 1 કરોડ લોકો પાસેથી માંગશે સૂચનો 

ગુજરાત ચૂંટણીના વાગી રહ્યા છે પડઘમ બીજેપી વિઝન ડોક્યૂમેન્ટ માટે 1 કરોડ લોકો પાસે માંગશે સૂચનો અમદાવાદઃ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દરેક પાર્ટી  જનતાને રિઝાવવા એડી ચોંટીનું જોર લગાવી રહી છે,આ સાથે જ ભારતીય જનતા પાર્ટી પોતાની સત્તાને કાયમ બનાવી રાખવા અથાગ પ્રયાસમાં જોતરાય છે જેના ભાર રુપે હવે બીજેપી ગુજરાતમાં […]

દિલ્હીઃ આપ સરકારના મુખ્યમંત્રી કેજરીવાલ આવતીકાલે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના સીએમ ઉમેદવારની કરશે જાહેરાત

સીએમ કેજરીવાલની ગુજરાત ચૂંટણી પર તૈયારીઓ આવતીકાલે શુક્રવારે સીએમ ઉમેદવારની કરશે ઘોષણા દિલ્હીઃ- ગુજદરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે એજ રોજ ચૂંટણી પંચ દ્રારા ગુજરાતમાં ચૂંટણીઓની તારીખ પણ જાહેર કરવામાં આવી ચૂકી છે જે પ્રમાણે 1 લી ડિસેમ્બર અને 5મી ડિસેમ્બર આમ બે તબક્કામાં ચૂંટણી યોજાવા જઈ રહી છએ સાથે જ 8 ડિસેમ્બરના […]

આજે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાશે – ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો થઈ શકે છે જાહેર

ગુજરાત વિધાન સભાની ચૂંટણીના વાગી રહ્યા છે પડઘમ આજે ચૂંટણી માટેની તારીખોનું થઈ શકે છે એલાન બપોરે 12 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસકોન્ફરન્સ અમદાવાદઃ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. અનેક પાર્ટી રાજ્યમાં અવાન નવાર મુલાકાત લઈ રહી છે ત્યારે હવે ચૂંટણીની તારિખોને લઈને દરેક પક્ષ ાતુરતાથી રાહ જોઈ રહ્યો છે તેવી સ્થિતિમાં આજે ચૂંટણીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code