રાજ્યમાં ગરીબી રેખા નીચે જીવી રહેલા લોકોને દિવાળી નિમિત્તે 1 કિલો ખાંડ અને 1 કિલો તેલ રાહત દરે અપાશે
સરકાર દિવાળી નિમિત્તેર રાહત દરે આપશે તેલ અને ખઆંડ 1 લીટર તેલ અને 1 કિલો ખાંડ વધારે અપાશે અમદાવાદ – હાલ દિવાળીના તહેવારને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્રારા રાહત દરે અનાજ વિતરણના લાભાર્થીઓને વધારાનો લાભ આપવામાં આવ્યો છે પ્રાપ્ત વિગત પ્રમાણે મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપતા જણઆવ્યું હતું કે સામાન્ય […]