1. Home
  2. Tag "gujrat rain"

હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદ મહારાષ્ટ્રમાં પણ વરસાદને લઈને યલો એલર્ટ જારી અમદાવાદઃ- દેશના કેટલાક રાજ્યોમાં હાલ વરસાદનું જોર જોવા મળી રહ્યું છે ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં પમ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, છેલ્લા અઠવાડિયાથઈ ગુજરાતમાં બપોર બાદ વરસાદનું જોર જોવા મળે ઠે, સાંજ પ઼તાની સાથે જ મેધરાજ મન […]

ભારે વરસાદથી વલસાડ જીલ્લામાં ઓરંગા નદી બન્ને કાઠે વહેતી થઈ , નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થતા NDRFની ટીમ તૈનાત

ભારેવરસાદથી વલસાડ જીલ્લામાં ઓરંગા નદી એ જળ સપાટી વટાવી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ  બચાવ કાર્ય માટે NDRFની ટીમ તૈનાત અમદાવાદ – છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી અહી વરસાદ શરુ જ છે,છેલ્લા કેટલાક દિવસોથી વરસતા વરસાદના કારણે અહીની અનેક નાની મોટી નદીઓ […]

રાજ્યભરમાં ગરમીમાં મળશે રાહત- 25 cs મે થી પ્રી-મોન્સુનની થશે શરુઆત

રાજ્યમાં 25 મેથી પડશે વરસાદ જનતાને ગરમીમાં મળશે રાહત અમદાવાદઃ- રાજ્યભરમાં કાળઝાર ગરમી પડી રરહી છે આવી સ્થિતિમાં બપોરના સમયે ઘરમાંથી બહાર નીકળવું નુશક્લે બન્યું છે જો કે હવામાન વિભાગે ગુજરાતમાં પ્રિ-મોન્સુનને લઈને મોટી આગાહી કરી છે જે પ્રમાણે આવનારા 2 દિવસોમાં વરસાદ વરસી શકે છે,  હવામાન વિભાગની આગાહી પ્રમાણે ત્રણ દિવસ પછીથી દક્ષિણ ગુજરાતમાં […]

હવામાન વિભાગની આગાહી – ગુજરાતમાં આવનારા 24 કલાકમાં વરસાદની સંભાવના

24 કલાકમાં વરસાદની સંભાવના હવામાન વિભાગની આગાહી   અમદાવાદઃ- છેલ્લા 3 દિવસથી રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો છેલ્લા 2 દિવસથી  કેટલાક જીલ્લાઓમાં ઘોઘમાર વરસાદ તો કેટાલાક જીલ્લાઓમાં વરસાદના ઝાપટા પડ્યા હતા, હાલ પણ ઘણા જીલ્લાઓમાં વરસાદ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દરમિયાન વરસાદ પડવાની […]

આ ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો

રાજ્યમાં વરસાદે તોડ્યો 30 વર્ષનો રેકોર્ડ અત્યાર સુધી 95 ચકા વરસાદ નોંધાયો અમદાવાદઃ- સમગ્ર દેશભરમાં આ વખતે ચોમાસુ વિલંબીત થયું હતું ખાસ કરીને જો વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં સોમાસાની શરુઆતમાં વરસાદ નહીવત વરસ્યો હતો, જો કે લાસ્ટ ઈનિંગમાં વરસાદે માજા મૂકી હતી,વરસાદે છેલ્લે રાજ્યભરમાં તબાહીના દ્રશ્યો સર્જ્યા હતા. રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે […]

રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીઃ મછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ

રાજ્યના કેટલાક જીલ્લાોમાં ભારે વરસાદની આગાહીટ માછીમારોને દરિયામાં ન જવાની સુચના આપવામાં આવી અમદાવાદ- ગુજરાત રાજ્યમાં ચોમાસાનું આગમન થી ચૂક્યું છે, કેટલાક જીલ્લાઓમાં છેલ્લા અઠવાડિયાથી વરસાદનું જોર જોવા મળે છે, ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે,આ સાથે જ જ્યા વરસાદ નથી ત્યાપણ વાતાવરણ સતત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code