રાજ્યમાં આવનારા ત્રણ દિવસમાં ઠંડીનું જોર વધશે -કેટલાક વિસ્તારોનું તાપમાન 8 ડિગ્રીથી નીચે જવાની સંભાવના
આવનારા ત્રણ દિવસમાં ઠંડીનું જોર વધશે કેટલાક વિસ્તારોનું તાપમાન 8 ડિગ્રીથી નીચે જવાની સંભાવના રવિવારે નલિયામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદઃ-સમગ્ર ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદના છૂટા છવાયા માવઠા પડ્યા હતા, જો કે હવે હવામાન તો સામાન્ય થતુ જોવા મળી રહ્યું છે પરંતુ તેની અસર ઠંડીના […]