ગુજરાતમાં આગામી બે-ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી – ઠંડીનું વધશે જોર
રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી વરસાદ સાથે ઠંડીનું જોર વધશે અમદાવાદઃ- વિતેલા 2 દિવસથી સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો છે,વિતેલા દિવસની સવારે ગાઢ ઘુમમ્સ છવાયું હતું તો અમદાવાદ શહેરમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, આમ રાજ્યમાં ચોમાસું અને શિયાળો બન્ને મોસમનો બમણો અનુભવ થઈ રહ્યો છે. વિતેલા દિવસને ઠંડીએ તેનુ જોર પકડ્યુ હતુ, […]