1. Home
  2. Tag "GUJRAT"

હવામના વિભાગની આગાહીઃ ગુજરાત, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતાઓ

ગુજરાત સહીતના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી ત્રણ દિવસ સુધી વરસાદની સંભાવનાઓ દિલ્હીઃ-  આ વપ્ષ દરમિયાન ચોમાસું હોવા છંત્તા કેટલાક રાજ્યો વરસાદથી વંચિત રહ્યા હતા ,જો કે ચોમાસું હવે છેલ્લા કેટલાક દિવસોથી ઘણા રાજ્યોમાં સક્રિય બન્યું છે, ત્યારે ભારતીય હવામાન વિભાગે ગુરુવારે દેશના ઘણા ભાગો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ  પૂર્વ ઉત્તર […]

રાજ્યમાં હવે સરકારી સ્કુલની બોલબાલાઃ 60 હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ પ્રાઈવેટ સ્કુલ છોડી સરકારી સ્કુલના શરણે

રાજ્યમાં સરકારી શાળોની વધી બોલબાલા 61 હજાર વિદ્યાર્થીઓએ પ્રાઈવેટ શાળા છોડી સરકારીમાં દાખલો કરાવ્યો   અમદાવાદઃ  છેલ્લા ઘણા વર્ષોથી વાલિઓમાં પોતાના બાળકોને અંગ્રેજી મીડિયમમાં અથવા તો ગુજરાતી મીડિયમમાં પ્રાઈવેટ સ્કુલમાં ભણાવવાનું ઘેલું લાગ્યું છે, આ સહીત બાળકો સરકારીમાં નહી પરંતુ પ્રાઈવેટ શાળાઓમાં ભણે તેવો તમામ વાલીઓનો આગ્રહ હોય છે, સામાન્ય પરિવારના લોકો પણ પ્રાઈવેટ સ્કુલનો […]

પીએમ મોદી આવતી કાલે રાજ્યના ‘ગરીબ કલ્યાણ અન્ન યોજના’ના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે

આવતી કાલે પીએમ મોદી ગુજરાતીઓ સાથે કરશે સંવાદ ગરિબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે કરશે સંવાદ દિલ્હીઃ-દેશના વડાપ્રધાન નેરન્દ્ર મોદી અવાર નવાર દેશવાસીઓ સાથે સંવાદ કરતા જોવા મળે છે, અનેક સમસ્યામાં દેશવાસીઓને મનોબોળ પુરુ પાડીને તેમની સમસ્યાના નિરાકરણ બાબતે સતત પ્રયત્નશીલ રહે છે.ત્યારે રહવે મંગળવારના રોજ પીએમ મોદી ગુજરાતની જનતા સલાથે સંવાદ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર […]

કોરોનાની વેક્સિન મેળવવાની બાબતમાં ગુજરાત મોખરેઃઅત્યાર સુધી 3 કરોડથી વધુ લોકોએ વેક્સિન લીધી

વેક્સિન મેળવવાની બાબતમાં ગુજરાત અગ્રેસર 3 કરોડથી વધુ લોકોએ લીધી વેક્સિન   અમદાવાદઃ- સમગ્ર દેશભરમાં કોરોનાની બીજી તરંગ ઘીમી પડી છે આ સ્થિતિ વચ્ચે હવે ત્રીજી લહેરના ભણકારા પણ વાગી રહ્યા છે ત્યારે દેશભરના રાજ્યો અને કેન્દ્ર સાશિત પ્રદેશોમાં કોરોના સામે રક્ષણ આપવા માટે વેક્સિનેશનની પ્રક્રિયાને વેગ આપવામાં આવ્યો છે, સતત વેક્સિનેશન કરવામાં આવી રહ્યું […]

રાજ્યના 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુંની સમય મર્યાદા 31 જુલાઈ સુધી લંબાવાય

31 જુલાી સુધી 8 જીલ્લામાં રહેશે કર્ફ્યૂ સીએમ રુપાણી સરકારનો મહત્વનો નિર્ણય અમદાવાદઃ સમગ્ર દેશમાં વધતા જતા કોરોનાના વ્યાપને લીધે ગુજરાત રાજ્યના કેટલાક જીલ્લાઓમાં રાત્રી કર્ફ્યૂ લાગૂ કરાયું હતું, જો કે જેમ જેમ કોરોનામાં રાહત જોવા મળી અને કોરોનાની બીજી લહેર ઓછી થતી ગઈ તેમ તેમ આ કર્ફ્યૂમાંથી ઘણા જીલ્લાઓને મૂક્ત કરવામાં આવ્યા હતા.આ મામલે […]

ગુજરાતની જનતાએ કાલથી ગરમીનો પ્રકોપ સહન કરવો પડશે: તાપમાન ચારથી પાંચ ડિગ્રી વધવાની શક્યતા

ગુજરાતમાં ફરી પડશે ગરમી ગુજરાતી થઈ જાઓ તૈયાર કારઝાર ગરમી માટે આવતી કાલથી તાપમાન 5 થી 6 ડિગ્રી વધી શકે છે અમદાવાદ: -ગુજરાતના વાવાઝોડું નાટક જોરદાર વરસાદ હતો ત્યાર બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જોકે હવે રાજ્યની જનતાએ ફરીથી કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે. ગરમીનો શુક્રવારથી પ્રારંભ થશે. તાપમાનમાં ૩ ડિગ્રીનો વધારો થવાની શક્યતા […]

રાજ્યના વાતાવરણમાં પલટો – અમદાવાદ શહેરમાં વાજગીજ સાથે વરસાદના ઝાપટા પડ્યા

અમદાવાદ શહેરમાં વાજગીજ સાથે કમોસમી વરસાદ રાજ્યોના કેટલાક શહેરોમાં વાતાવરણમાં પલટો અમદાવાદ – સમગ્ર રાજ્યમાં વિતેલી સાંજથી જ ઠંડો પવન ફૂકાવવાનું શરુ થયું હતું, જેને લઈને લોકોને ગરમીમાં રાહત મળી હતી. ત્યારે વિતેલી રાતે અમદાવાદ શહેરમાં વાજગીજ સાથે વરસાદના ઝાપટા પડ્યા હતા, તો બીજી તરફ રાજ્યના કેટલાક શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં […]

કોરોનાને લઈને રાજ્ય સરકાર એક્શનમાં -તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ સહીત ઓફીસોમાં 50 ટકા કર્મીઓ જ રહેશે હાજર

રાજ્ય સરકાર એક્શનમાં ઓફીસો 50 ટકા કર્મીઓ સાથે ચાલુ રહેશે જાહેર મેળાવડાઓ અને તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ અમદાવાદ -સમગ્ર રાજ્યમાં કોરોના વકરી રહ્યો છે, કોરોનાથી થતો મૃત્યુની સંખ્યા વધતી જોવા મળી રહી છે, ત્યારે હવે રાજ્ય સરકારે એક મહત્વની જાહેરાત કરી હતી, કોરોનાના વધતા વ્યાપને લઈને સીએમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અનેક જાહેર કાર્યક્રમો સહીત તહેવારોની […]

સમગ્ર દેશમાં રસીકરણના મામલે ટોચના 5 રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ

ગુજરાત રસીકરણ મામલે મોખરે ટોંટના 5 શહેરોમાં ગુજરાતનો સમાવેશ 39.36 લાખ લોકોને આપવામાં આવી વેક્સિન અમદાવાદ – સમગ્ર દેશમાં વધતા કોરોનાના કેસને લઈને કેન્દ્રએ અનેક મહત્વના પગલા લીધા છે, જેમાં વેક્સિનેશનને પણ વેગ આપવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે,પહેલા દશમાં રોજેરોદ 1 લાખ 50 હજાર લોકોને વેક્સિન આપવામાં આવતી હતી ત્યારે હવે તેમાં વેગ આપતા […]

લુપ્ત થતી કાઠિયાવાડી ઘોડાની પ્રજાતિને બચાવવાનું અભિયાન શરું – બોટાડ ખાતે આ ધોડાની નોંધણીનું કાર્ય હાથ ધરાયું

અમદાવાદ – આપણા દેશમાં અનેક જાતના પશુ પક્ષીઓ જોવા ણળે છે, જો કે કેટલાક પ્રાણી ઓ કે પક્ષીઓ સમય જતા લુપ્ત થતા જોવા મળી રહ્યા છે, આ સ્થિતિમાં હવે સંરક્ષણ માટે અનેક પ્રાણી પ્રેમીઓએ અનેક કાર્યો હાથ ઘર્યા છે. આ સમગ્ર બાબતે લુપ્ત થઈ રહેલા કાઠિયાવાડી ઘોડાની પ્રજાતિને બચાવવાનું એક ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code