1. Home
  2. Tag "GUJRAT"

હવામન વિભાગે હિટવેવની સાથે વરસાદની કરી આગાહી , 24 કલાકમાં બેવડી ઋતુનો થશે અનુભવ

રાજ્યમાં 24 કલાક બેવડી ઋુતુનો અનુભવ થશે હોટવેવની સાથે વરસાદની આાગહી કરાઈ અમદાવાદ – સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ વર્તાી રહ્યો છે તો બીજી તરફ ઠંડો પવન સૂસવાટા ભરી રહ્યો છે, ત્યારે ગુજરાત હવામાન વિભાગ દ્રારા સમગ્ર રાજ્યમાં ગરમીની સાથે સાથે 24 કલાક દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. આવનારા 24 કલાક સુધી બેવડી ઋતુ અનુભવી […]

સમગ્ર દેશમાં GST વળતર મેળવવા બાબતે ગુજરાત ત્રીજા સ્થાન પર આવ્યું

જીએસટી વળતર બાબાતે ગુજરાત ત્રીજા સ્થાન પર પહેલા સ્થાને મહારાષ્ટ્ર આવ્યું દિલ્હી-સમગ્ર દેશમાં વિતેલા વર્ષ દરમિયાન કોરોનાનો કહેર વર્તાયો હતો જેની અસર હાલ સુધી થોડી ઘણી જોવા મળી રહી છે, ત્યારે જીએસટી મામલે પણ કોરોનાની ઈફેક્ટ સાફ જોવા મળી છે. તેના કલેક્શનમાં મોટે ભાગે ઘટાડો નાંધાયો હતો. જો કે હવે વિતેલા મહિના ડીસેમ્બર-જાન્યુઆરીમાં જીએસટીની આવક […]

હવામાન વિભાગની આગાહી – દક્ષિણ ગુજરાતના વલસાડ સહીતના જીલ્લાઓમાં પડી શકે છે વરસાદ

રાજ્દક્શિણ ગુજરાતમાં વરસાદની સંભાવના આવનારા 2 દિવસમાં વરસાદની શક્યતા અમદાવાદ- સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળે તેવી આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી રહી છે,ગુજરાત ના હવામાનમાં ફેરફાર નોંધાતા આવનારા દિવસોમાં ગુજરાતના વલસાડ સહિત રાજ્ય ના કેટલાક જીલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા સેવાઆ રહી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ અરબી સમુદ્ર તરફ ભેજવાળા પવન ગુજરાત […]

સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશન મામલે ગુજરાત અને ઉત્તરપ્રદેશ મોખરે 

ગુજરાત અને યૂપી રસીકરણના મામલે મોખરે અત્યાર સુધી 70 લાખ લોકોને વેક્સિન અપાઈ દિલ્હીઃ-વિતેલા વર્ષ દરમિયાન દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ વર્તાયો હતો ત્યાર બાદ દેશમાં વેક્સિનને લઈને કાર્ય ઝડપી બન્યું અને હવે વિકેલી 16 જાન્યુઆરીથી સમગ્ર દેશમાં વેક્સિન આપવાનું અભિયાન ચાલી રહ્યું છે,આ મામલે ભારત વિશ્વ સ્તરે મોખરે રહ્યું છે, કોરોનાને માત આપવાની વાત હોય […]

ગુજરાતના કેટલાક જીલ્લાઓમાં છેલ્લા અઠવાડીયાથી નથી નોંધાયો એક પણ કોરોનાનો કેસ – 

દેશને કોરોના મૂક્ત થતા હવે નહી લાગે વાર ગુજરાતમાં ઘટ્યા કોરોનાના કેસો અમદાવાદઃ-સમગ્ર વિશ્વ વિતેલા વર્ષની શરુાતથી જ કોરોના વારસની મહામારીમાં સપડાયુ હતું, ત્યાર બાદ વિશઅવના અનેક દેશોમાં કોરોનાનો કહેર વકર્યો હતો, જો કે ભારત અન્ય દેશોની સરખામણીમાં સાજા થવાના દરમાં મોખરે રહ્યું છે, ત્યારે હવે હાલ દેશના કેટલાક રાજ્યોમાં છએલ્લા અઠવાડીયાથી કોરોનાના એક પણ […]

ગુજરાતનો આ વ્યક્તિ પાકિસ્તાનથી 13 વર્ષ બાદ દેશમાં પરત ફર્યો – જણાવી પોતાની દુઃખ ભરી આપવીતી 

પાકિસ્તાનથી 13 વર્ષ બાદ પોતાના વતને આવ્યા ઈસ્માઈલ સમા  2008મા પાકિસ્તાની સીમામાં ભૂલથી જતા રહેતા ઘરપકડ થઈ હતી અમદાવાદઃ-ગુજરાતના કચ્છ ગુજરાતના કચ્છ જજિલ્લાના રહેવાસી ઇસ્માઇલ સમા વિતેલા અઠવાડીયે જ્યારે પોતાના વતન અને ઘરે પરત ફર્યો ત્યારે ગામમાં આનંદનો માહોલ હતો, ઇસ્માઇલના સબંધીઓ મોટી સંખ્યામાં તેમની મુલાકાત લેવા આવ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક મસ્જિદના લોકોએ પણ […]

જો તમારી ટુ વ્હીલરમાં આ એસેસરી નથી તો જાણીલો આ નવો નિયમ – નહીં મળે તમને ડ્રાઈવિંગ લાયસન્સ

ટુ વ્હીલરમાં આ એસેસરી નથી તો  નહીં મળે તમને ડ્રાઈવિંગ લાયસન્સ ગુજરાત સરકારનો નવો નિયમ ડ્રાઈવિંગ ટેસ્ટમાં મિરર અને હેલ્મેટ પણ ફરજિયા કરાયું અમદાવાદ – સમગ્ર રાજ્યમાં વાહન વ્યવહારને લગતા અવનવા નિયમો અમલી બની રહ્યા છે ત્યારે હવે વધુ એક નવો નિયમ જારી કરવામાં આવ્યો છે,ગુજરાત સરકાર દ્રારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ નિર્ણય […]

ઉનાળું વેકેશનને લઈને આવ્યા મોટા સમાચાર – શિક્ષણ મંત્રીએ વેકેશન ઘટાડવા અંગેની વિચારણા પર મૂક્યો ભાર

ઉનાળું વેકેટશન ઘટાડવા અંગે વિચારણા શિક્ષણમંત્રીએ આ બાબતે આપ્યા સંકેત અમદાવાદઃ-સમગ્ર દેશમાં કોરોના મહામારી એ હાહાકાર મચાવ્યો છે ત્યારે સંક્રણને અટકાવવા માટે છેલ્લા લાંબા સમયગાળઆથઈ શિક્ષણ કાર્ય પણ બંધ રાખવામાં આવ્યું હતુ,  ત્યારે હવે કોરોનામાંથી ઘીરે ઘીરે દેશ બહાર આવી રહ્યો છે અને બીજડી તરફ રસીકરણ પણ મોટા પાયે ચાલુ કરી દેવામાં આવ્યું છે જેને […]

સુરતની એક દુલ્હને કન્યાદાનમાં મળેલા દોઢ લાખ રુપિયા રામ મંદિર માટે દાન કર્યા 

સુરતની દુલ્હનનું સરહાનિય કાર્ય કન્યાદાનમાં મળેલા ડોઢલાખ રામ મંદિરને દાન આપ્યા અમદાવાદઃ-અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે દેશની દરેક વ્યક્તિ પોતાની શક્તિ અનુસાર દાન આપવા આગળ આવી રહી છે. ગરિબોનું પણ માનવું છે કે, તેમની ઝૂંપડી બને કે નહી પરંતુ ભગવાન રામનું મંદિર બનાવવું જોઈએ. તે જ સમયે,દેશના કેટલાક ધનવાનો પણ દાન આપવા આગળ આવી […]

દાહોદ ખાતે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ -મુખ્યમંત્રી રુપાણીની ઉપસ્થિતિમાં રાજ્યપાલ દેવવ્રતે ધ્વજવંદન કર્યું

72મો ગણતંત દિવસ દાહોદ ખાતે રાજ્યક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી ગાંધીનગરઃ-સમગ્ર દેશમાં આજે દેશ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે, દેશમાં જુદી જુદી જગ્યાઓ પર પ્રજાસત્તાક દિવસની ઘઆમઘૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, દિલ્હીમાં વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં પરેડ યોજવામાં આવી રહી છે, ત્યારે ગુજરાત રાજ્યક્ષાનો પ્રજાસત્તાક દિવસ દાહોદ ખાતે ઉજવવામાં આવી રહ્યો છે. દાહોદની નવજીવન કોલેજના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code