1. Home
  2. Tag "GUJRAT"

આરોગ્ય કમિશનરનો આદેશ – જો આરોગ્ય કર્મીઓ ફરજ ઉપર હાજર ન થાય તો તેમના સામે કાર્યવાહી કરાશે

આરોગ્ય કમિશનરનેે આદેશ રજુ કર્યો કર્મીઓ જો ફરજ પર ન આવે તોથશે કાર્યવાહી અમદાવાદઃ-સમગ્ર દેશમાં એક બાજુ રસીકરણ શરુ થઈ ગયું છે તો બીજી તરફ અનેક જગ્યાઓ પર આરોગ્ય કર્મચારીઓ અનેક સવાલોને લઈને હડતાલ ઉપર ઉતર્યા છે.આ સમગ્ર વાતથી આરોગ્ય વિભાગ નારાઝ જોવા મળી રહ્યું છે, જ્યારે દેશમાં એવી સ્થિતિ છે કે જ્યા હજારો લોકોની […]

રાજકોટના મંદિરમાં લગાવાયો સેન્સર બેલ – 20 સેમીના અંતરે હાથ રાખવા પર ઓટોમેટિક વાગશે બેલ

રાજકોટના વિશ્વકર્મા મંદિરની અનોખી આઈડિયા કોરોનાકાળમાં બેલને અડકવો ન પડે તે માટે સેન્સર બેલની વ્યવસ્થા 20 સેમી દૂર હાથ રાખવાથી બેલની ઘંટડી રણકશે અમદાવાદઃ-આજથી દેશવ્યાપી કોરોના વેક્સિનેશનનો કાર્યક્રમ શરૂ થયો છે,સમગ્ર દેશભરમાં  કુલ 3 હજાર 6 કેન્દ્રો પર આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કામદારોને વેક્સિન આપવાનું કાર્ય શરુ થી ગયું છે, કોરોનાને હરાવવાનું આ એક મહત્વપૂર્ણ […]

રાજ્યમાં બર્ડ ફ્લૂ વકર્યો –  દિલ્હી સરકાર ચિંતામાં, મોકલશે નિષ્ણાંતોની સ્પેશિયલ ટીમ

ગુજરાતના ડાંગ જિલ્લામાં પણ બર્ડ ફ્લૂની દસ્તક   વઘઈ ખાતે આજે 10 કાગડાના મોત થયા અમદાવાદઃ-દેશના કેટલાક રાજ્યોમાં બર્ડફ્લૂનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે હવે આ કહેરમાં ગૂજરાત પણ બાકાત નથી, ગુજરાતમાં સો પ્રથન જુનાગઢમાં બર્ડ ફ્લૂએ દસ્તક આપી ત્યાર બાદ સુરત.વલસાડ સહિતના વિસ્તારોમાં બર્ડ ફ્લૂ જોવા મળ્યો હતો. રાજયમાં વધી રહેલા બર્ડ ફ્લૂના કેસને જોતા […]

આ ગુજરાતી યુવકે ન્યૂયોર્કમાં મેળવી કરોડોના પેકેજવાળી પ્રથમ જોબ 

ગુજરાતના કેવલ મોરબીયાની સિદ્ધી ન્યૂયોર્કમાં મળ્યું 2.40 કરોડજનું પેકેજ અમદાવાદઃ-કોરોનાકાળ પછી આમ તો જાણે નોકરીઓ ગુમાવવાથી લઈને પગાર કપાતની ઘટનાઓ અનેક સામે આવી છે ત્યારે હવે આવી સ્થિતિમાં પણ અનેક કંપનીઓ દ્વારા ટેલેન્ટેડ લોકોને કરોડોની જોબ ઓફર કરવામાં આવી જ રહી છે,ગુજરાતના એક યુવકએ ન્યૂયોર્કમાં કરોડોના પેકેજ વાળી નોકરી સ્વીકારી છે. ન્યૂયોર્કમાં 2.40 કરોડના પેકેજ […]

શાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાતા ગૃહિણીઓએ રાહતના શ્વાસ લીઘા

શાકભાજીના ભાવમાં ઘટાડો ગૃહિણીઓએ રાહતના શ્વાસ લીઘા આ વર્ષે કોરોનાના કારણે શાકભાજી સસ્તુ થવામાં વિલંબ થયો દિલ્હીઃ-ઘણા સમયથી દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી હતી, જેને લઈને શાકભાજીના ભાવો સાતમા આસમાને પહોંચ્યા હતા, અનેક લોકોની આવકમાં ફેરફાર થતા લોકોને ઘર ચલાવવામાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો, ત્યારે હવે શાકભાજીના ભાવમાં સતત ઘટચાડાને લઈને ગૃહિણીઓ રાજીરેડ થી […]

ડીસામાં ઠંડીનો 10 વર્ષનો રોકોર્ડ બ્રેક થયો  – આબુમાં માઈનસ 4.05 ડિગ્રી તાપમાન નોંધાતા નકી લેક બરફનું લેક બન્યું

ડિસામાં ઠંડી રેકોર્ડ બ્રેક માઉન્ટ આબુમાં છવાય બરફની ચાદર આબુમાં માઈનલ 4.05 ડિગ્રી તાપમાન નોંધાયુ અમદાવાદઃ-સમગ્ર દેશમાં ઠંડીએ જોર જમાવ્યું છે ત્યારે ગુજરાતમાં પણ ઠંડીએ પોતાના ચમકારો બતાવ્યો છે, હાલ ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયેલો જોવા મળ્યો છે,આ સાથે જ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારા 2 દિવસ સુઘી ઠંડીનું પ્રમાણ હજુ પણ વધશે. ગુજરાતના શહેરો  […]

રાજ્યમાં કોરોનાની વેક્સિન આપવાનું ભવ્ય આયોજન -માત્ર એક દિવસમાં જ 16 લાખ લોકોને  વેક્સિનનો ડોઝ અપાશે

ગુજરાતમાં વેક્સિન આપવાની સમગ્ર તૈયારીઓ  એક દિવસમાં 16 લાખ લોકોને વેક્સિન આપવાનું આયોજન અમદાવાદઃ-સમગ્ર દેશ કોરોના મહામારી બાદ હવે વેક્સિનની આશા સેવી રહ્યો છે, તમામ લોકો વેક્સિનને લઈને આતપરતાથઈ રાહ જાઈ રહ્યા છે, ત્યારે કોરોના વેક્સિન આપવાની બાબાત ગુજરાત રાજ્યમાં ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે ,હાલ વેક્સિન માટેની પુરેપુરી તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યમાં […]

સમગ્ર ગુજરાતમાં સોમવારથી વધશે ઠંડીનો ચમકારો, તાપમાનનો પારો ગગડશે

ગુજરાતમાં વધશે ઠંડીનો પારો તાપમાન 12થી 18 ડિગ્રી સુધી પહોચવાની શક્યતાઓ સોમવારથી ઠંડીનો ચમકારો જોવા મળશે અમદાવાદઃ- સમગ્ર ગુજરાતમાં હવે આવનારા એક દિવસમાં છંડીનું જોર વધવાની શક્યતો સેવી રહી છે, હાલ કેટલાક જીલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ વધેલું જોવા મળી રહ્યું છે, રાજકોટ સહીત સૌરાષ્ટ્ર કચ્છમાં આજે ઠંડીનું પ્રમાણ સાવ સામાન્ય નોંધાયું છે આજે મોટાભાગના સ્થળોએ 1ર […]

ગુજરાતમાં માસ્ક ન પહેરવા બાબતે 90 કરોડનો દંડ વસુલાયો – સુપ્રીમ કોર્ટએ કોવિડ-19ના નિર્દેશોને લઈને આપ્યો ઠપકો

ગુજરાતમાં માસ્ક ન પહેરવા બાબતે કુલ 90 કરોડનો દંડ વસુલાયો સુપ્રીમ કોર્ટએ હેરાની વ્યક્ત કરી કહ્યું – દંડની રકમ તો મેળવી પરંતુ કોવિડ 19ના નિયમોનું પાલન બરાબર ન થયું દિલ્હીઃ-ગુજરાતમાં માસ્ક ન પહેરનારા લોકો પાસેથી 90 કરોડ રૂપિયાની વસૂલાત પર સુપ્રીમ કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. કોર્ટે કહ્યું કે, સરકારને દંડ રુપે  એક મોટી રકમ […]

કોરોનાના સંક્રમણને લઈને ગુજરાત હાઈકોર્ટનું સેનેટાઈઝેશન કરાશે – આજથી ત્રણ દિવસ માટે હાઈકોર્ટ બંધ

આજથી ત્રણ દિવસ હાઈકોર્ટ બંધ રહેશે કોર્ટ સંકુલનું સેનેટાઈઝશન કરાશે અમદાવાદ – રાજ્યમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે તકેદારીનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે જેને પગલે ગુજરાત હાઈકોર્ટને સેનેટાઈઝેશન કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે,ઉલ્લખેનીય છે કે વિતેલા અઠવાડિયે હાઇકોર્ટના સીટિંગ જજ જસ્ટિસ જી.આર. ઉધવાણીનું કોરોનાના સંક્રમણથી મોત નીપજ્યું હતુ ત્યારે હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code