માતૃ ભાષાની મજા તો જુઓ, ગુજરાતીઓના વિચારો અને સપનાઓની ભાષા પણ ગુજરાતી
સાહીન મુલતાની- આજે વિશ્વ માતૃભાષા દિવસ જેટલા ગર્વથી અંગ્રેજી બોલો તેટલા જ ગર્વથી ગુજરાતી પણ બોલો ગુજરાતી ભાષા શરમાવાની ભાષા નથી,ગૌરવ લેવાની ભાષા આજ રોજ માતૃભાષા દિવસ મનાવાઈ રહ્યો છે, મને ગર્વ છે કે હું ગુજરાતી છું, આપણી માતૃભાષા ગુજરાતી ખરેખર ગૌરવ લેવાની ભાષા છે, આજે જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે તેવા દેશોમાં થોડી ઘણી […]