ગુજરાતમાં WHOનું કેન્દ્ર સ્થાપિત કરવા માટેનો હેતું શું છે – પરંપરાગત તબીબી પદ્ધતિને પ્રોત્સાહન મળશે
ગુજરાતમાં ખુલશે WHOનું કેન્દ્ર આ પ્રસ્તાવ પર કેન્દ્રએ મહોર લગાવી તબીબી પંરપરાગત પદ્ધતિને મળશે પ્રોત્સાહન દિલ્હીઃ- દેશભરમાં તબીબી ક્ષેત્રમાં અનેક વિકાસના કાર્યો થી રહ્યા છે, અનેક હોસ્પિટલ, મેડિકલ કોલેજને સ્થાપિત કરી તબીબી ક્ષેત્રનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે પરંપરાગત તબીબી પદ્ધતિને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે ગુજરાતમાં વિશ્વ આરોગ્ય સંસ્થાનું ગ્લોબલ સેન્ટર […]