ગુજરાતમાં ભારત જોડા ન્યાય યાત્રામાં વધુને વધુ લોકોને જોડવા કોંગ્રેસ દ્વારા જનસંપર્ક અભિયાન કરાશે
અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષની સંગઠન સંકલન બેઠકમાં મળી હતી. જેમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી સાંસદ મુકુલ વાસનિકએ નિર્દેશ કર્યો હતો કે મંડલ અને સેક્ટરની તમામ નિમણુકો આગામી 10 ફેબ્રુઆરી સુધી પૂર્ણ કરીને 20 ફેબ્રુઆરી સુધીમાં દરેક જિલ્લાઓમાં સંગઠાત્મક સંમેલનો પૂર્ણ કરવામાં આવશે અને ત્યાર […]