ગુરુ નાનક જયંતિ ક્યારે છે? જાણો શા માટે આ દિવસે ઉજવવામાં આવે છે પ્રકાશ પર્વ
ગુરુ નાનક જયંતિ એ શીખ સમુદાયના લોકોનો મહત્વપૂર્ણ તહેવાર છે. આ તહેવાર ગુરુ નાનક દેવ જીની જન્મજયંતિના અવસર પર ઉજવવામાં આવે છે. કહેવાય છે કે ગુરુ નાનક દેવજીનો જન્મ કારતક માસમાં શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે થયો હતો. આ વર્ષે કાર્તિક પૂર્ણિમા 27 નવેમ્બરે છે, તેથી શીખ ધર્મના પ્રથમ ગુરુ, ગુરુ નાનક દેવજીની જન્મજયંતિ 27 નવેમ્બરે […]