ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુરજીની જન્મજ્યંતિ, એશિયાનો પ્રથમ નોબેલ પુરસ્કાર મળ્યો હતો
ભારતીય રાષ્ટ્રગાનના રચેતા અને એશિયાના પ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા ગુરુ રવીન્દ્રનાથ ઠાકુરની આજે જન્મજ્યંતિની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુદેવ રવીન્દ્રનાથજીનો જન્મ 7મી મે 1861ના રોજ જોરાસાંકો ઠાકુરબારી, કોલકત્તા ખાતે થયો હતો. વિખ્યાત કવિ, સાહિત્યકાર અને દાર્શનિક તરીકે જાણીતા છે. તેમને એશિયોનો પ્રથમ નોબેલ પુરસ્કાર મળ્યો હતો. તેમજ ભારત અને બાંગ્લાદેશના રાષ્ટ્રગાનની રચના તેમને જ કરી […]