કેરળમાં સ્વાઈન ફલૂ એ આપી દસ્તક -12 વર્ષની બાળકીનું મોત થતા રિપોર્ટમાં સ્વાઈન ફ્લૂની થઈ પૃષ્ટી
કેરળમાં સ્વાઈન ફ્લૂની દસ્તક 2 જૂડવા બેહનો સ્વાઈન ફ્લૂની ઝપેટમાં આવતા એકનું મોત જ્યાં દેશભરમાં કોરોનાના કેસો સામાન્ય સ્તરે વધતા જોવા મળ્યા છે ત્યા દેશના રાજ્યમાં હવે સ્વાઈન ફ્લૂની એન્ટ્રી થઈ ચૂકી છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે કેરળના કોઝિકોડ જિલ્લાની 12 વર્ષની બાળકીનું H1N1ને કારણે મોત થયું છે. જો કે આ મૃત્યુની જાણ રવિવારે કરવામાં આવી હતી, […]