1. Home
  2. Tag "habits"

જો તમારે પણ આ આદતો છે તો તરત બનાવી લો અંતર, નહીં તો સબંધ તુટવામાં સમય નહીં લાગે

જો તમે ઈચ્છો છો કે લાઈફમાં ક્યારેય સિંગલ રહેવું ના પડે અને તમારું રિલેશનશિપ લોન્ગ લાઈફ ચાલે તો આજથી જ તમારે તમારી કેટલીક આદતોને બદલી દેવી જોઈએ. કેમ કે ગર્લફ્રેન્ડ કે પાર્ટનરને તમારી આ આદતો પસંદ નથી આવતી. સબંધમાં ટકરાવ આવવાની સ્થિતિ આવી શકે છે અને વાત બ્રેકઅપ સુધી પહોંચી શકે છે. તમે પણ એવા […]

લાંબા સમય સુધી બેઠા બેઠા કામ કરવાથી શરીરને થાય છે આ નુકસાન, રિસર્ચમાં આવ્યું સામે

જો તમે વધારે સમય ખુરશી કે સોફા પર બેસીને પસાર કરો છો તો આ આદત ખરાબ છે, આનાથી સ્થૂળતા જ નહિ પણ બીજી ઘણી ગંભીર સમસ્યાઓ થઇ શકે છે. આ બાબત પર ઘણી રિસર્ચ પણ થયા છે અને આ રિસર્ચમાં સામે આવ્યું કે કલાકો સુધી બેસી રહેવાની આદતથી કમર અને પીઠનો દુખાવાની સાથે મૃત્યુનું કારણ […]

ભારતીયોમાં આ ખરાબ આદતોથી વધી રહ્યું છે હાર્ટ એટેકનું જોખમ

હાર્ટ એટેક એક એવી સમસ્યા છે જે દિવસેને દિવસે વધી રહી છે, હાર્ટ એટેકની સમસ્યા માત્ર મોટી ઉંમરના લોકોમાં જ નહીં પણ બાળકો અને યુવાનોમાં પણ વધી રહી છે. આના પાછળનું કારણ કારણ શું છે, આજે તમને એવી આદતો વિશે જણાવીએ જે ભારતીય લોકોમાં ધીરે ધીરે વધી રહી છે અને તેના કારણે હાર્ટ એટેકનો ખતરો […]

60 વર્ષની ઉંમરે પણ તમે 30 જેવા દેખાશો, આ ચાર આદતો તમને હંમેશા યુવાન રાખશે

દરેક વ્યક્તિ લાંબુ આયુષ્ય ચાહે છે. જવાનીમાં કોઈ વૃદ્ધ થવા માંગતો નથી. જ્યારે કોઈ વૃદ્ધ થાય છે તો તે તેના જવાનીના દિવસોને યાદ કરે છે. ઘણી વાર વ્યક્તિની સારી અને ખરાબ આદતો છે તેને સમય પહેલા વૃદ્ધ કે વધારે ઉંમર થવા છતાં યુવાન રાખે છે. જેથી તમે 60 વર્ષની ઉંમરે પણ 30 દેખાવા માંગતા હોવ […]

Personality Development:આ નાની-નાની આદતો જણાવે છે કે કેવું છે તમારું વ્યક્તિત્વ

કરિયર, સફળતા અને વ્યક્તિગત વિકાસ માટે આજનો સમય ઘણો બદલાઈ ગયો છે. વ્યક્તિત્વનું મૂલ્યાંકન તમે કેવી રીતે બેસો છો, વાત કરો છો, તમે કેવી રીતે ચાલો છો તેના પરથી થાય છે. એક સમય હતો જ્યારે લોકો પોશાકને ધ્યાનમાં રાખીને બીજાની વ્યક્તિત્વ નક્કી કરતા હતા. આ ટ્રેન્ડ આજે પણ ચાલુ છે પરંતુ જજિંગનું સ્તર ઘણું અપગ્રેડ […]

બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય ઈચ્છો છો,તો Parents આજથી જ છોડે કેટલીક ખરાબ ટેવો

મોટાભાગના માતા-પિતા તેમના બાળકોને સારા ઉછેરની ઇચ્છા રાખે છે. માતા-પિતાની ખૂબ નજીક હોવાને કારણે કેટલાક બાળકો માતા-પિતાની આદતોની નકલ કરવા લાગે છે. પરંતુ કેટલાક માતા-પિતા એવા હોય છે જે બાળકોની દરેક માંગ પૂરી કરે છે. જે જીવનભર તેની આદત બની જશે. જો તમે પણ આવું કરો છો તો તે તેના ભવિષ્ય માટે સારું નથી. તેથી, […]

Personality Development: આ 4 આદતો તમારી ખુશીઓને બગાડે છે! તરત જ દૂર થઈ જાવ

જીવનમાં ખુશ રહેવા માટે પોતાની જાતને સકારાત્મક રાખવી જરૂરી છે.ઘણી વખત ઈચ્છા વગર પણ નકારાત્મક વિચારો આપણને ઘેરી લે છે.જેવા નકારાત્મક વિચારો તમારા મનમાં આવવા લાગે છે, ખુશીઓ ગાયબ થવા લાગે છે.ક્યારેક તમારા નકારાત્મક વિચારો માટે અન્ય લોકો જવાબદાર હોઈ શકે છે, પરંતુ મોટાભાગે એવું બને છે કે જાણતા-અજાણતા આપણે આપણી જાતને એવી આદતોથી ઘેરી […]

માનસિક રીતે મજબૂત લોકોની ઓળખ આ 6 આદતોથી થાય છે

જીવન દરેક માટે એકસરખું ચાલતું નથી, તેના ઘણા તબક્કાઓ છે.જીવનમાં જો સરળતા હોય તો મુશ્કેલીઓ પણ આવે છે, પરંતુ આ પણ કાયમ રહેવાની નથી.બીજા શબ્દોમાં કહીએ તો, જીવન ક્યારેય સરખું રહેતું નથી. જીવનમાં પરિવર્તનનો આનંદથી સ્વીકાર કરવો જોઈએ.પરિસ્થિતિઓને અનુકૂળ થવું એ માનસિક રીતે મજબૂત લોકોની ઓળખ છે.તો ચાલો જાણીએ કે માનસિક રીતે મજબૂત લોકોની વિશેષતા […]

નવા વર્ષથી બદલો આ આદતોને,રહેશો સ્વસ્થ

નવું વર્ષ શરૂ થવામાં બસ ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ નવા વર્ષમાં તમે તમારી દિનચર્યામાં બદલાવ કરી શકો છો.અમે તમને સ્વસ્થ રહેવા માટે શું કરવું જોઇએ, અને, રોજબરોજની કંઇ ખરાબ આદતોને બદલવી જોઇએ તે વિશે જણાવવા જઇ રહ્યા છીએ ભાગદૌડ ભરેલી જિંદગીમાં સ્વસ્થ રહેવું જરૂરી છે.જીવનમાં સ્વસ્થ રહેવા માટે રોજબરોજની દિનચર્યા સાચવવી જરૂરી બની […]

આ આદતોને કારણે આંખોની રોશની ઘટી શકે છે,આવો જાણીએ કઈ છે તે આદતો

આંખો આપણા શરીરનો મહત્વનો ભાગ છે.આપણે આંખોના પ્રકાશથી જ બધું જોઈ શકીએ છીએ.પરંતુ સમય જતા આંખો નબળી પાડવા લાગે છે.આજકાલના યુવાનોમાં આંખોની રોશની ઓછી થવાની સમસ્યા પણ જોવા મળી રહી છે.નાના બાળકો પણ ચશ્માં પહેરે છે.ઘણી બિનઆરોગ્યપ્રદ આદતોને કારણે આંખોની રોશની ઘટી શકે છે. આવી સ્થિતિમાં કેટલીક ખરાબ આદતોથી છૂટકારો મેળવવો ખૂબ જ જરૂરી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code