તમારું Google એકાઉન્ટ કોઈપણ સમયે હેક થઈ શકે છે, હેકરને તમારા પાસવર્ડની જરૂર નથી !
જો તમે વિચારી રહ્યા છો કે તમારા Google એકાઉન્ટનો પાસવર્ડ ખૂબ જ મજબૂત છે અને તેથી તમારા એકાઉન્ટને નુકશાન થઈ શકતુ નથી, તો તમે ભૂલ કરી રહ્યાં છો. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કે, હવે ગૂગલ એકાઉન્ટ હેક કરવા માટે કોઈ પાસવર્ડની જરૂર નથી. આવી સ્થિતિમાં, તમારું Google એકાઉન્ટ જોખમ ઉભુ થવાની શકયતા […]