1. Home
  2. Tag "Hackers"

ટેક્નોલોજી: હેકર્સથી બચવા ક્રોમમાં આ કામ ન કરશો

હેકર્સથી કેવી રીતે બચવું ક્રોમનો યોગ્ય રીત કરો ઉપયોગ એન્ટિવાયરસ પણ નહીં કરે કામ આજકાલ હેકર્સ લોકો એટલા સ્માર્ટ થઈ ગયા છે કે તે લોકો તમારી તમામ કામ કરવાની રીત પર નજર રાખી શકે છે. આવામાં જે લોકો દ્વારા જો કોઈ સોફ્ટવેરનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવી જાય તો હેકર્સ તેનો જોરદાર ફાયદો ઉઠાવી શકે […]

વોટ્સએપ પર ભૂલથી પણ ના કરશો આ કામ, બાકી બેંક એકાઉન્ટ થઇ જશે ખાલી

નવી દિલ્હી: અત્યારે ટેક્નોલોજીના આ જમાનામાં ઑનલાઇન ફ્રોડની ઘટનાઓ પણ સતત વધી રહી છે. હેકર્સ એટલા શાતિર હોય છે કે યૂઝર્સને પોતાની જાળમાં ફસાવવા માટે અવનવા કીમિયા વાપરતા હોય છે અને દર વર્ષે લાખો યૂઝર્સ આ પ્રકારની ઑનલાઇન છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. ક્યારેક એટીએમ અથવા ક્રેડિટ કાર્ડ અપડેટના નામે અથા પેટીએમ કેવાઇસીના નામે લોકોને […]

ઓમિક્રોનના પ્રકોપ વચ્ચે ફ્રી કોવિડ ટેસ્ટના નામે હેકર્સ લોકોને સંવેદનશીલ ડેટા ચોરી રહ્યા છે, ગૃહ મંત્રાલયે એડવાઇઝરી જારી કરી

નવી દિલ્હી: ઓમિક્રોનનો પ્રકોપ સમગ્ર દેશમાં વધી રહ્યો છે ત્યારે ફ્રી ટેસ્ટ કરાવવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. આ વચ્ચે ફ્રી ટેસ્ટના નામે સંવેદનશીલ માહિતી તફડાવી લેવા માટે હેકર્સ અત્યારે સક્રિય બન્યા છે. ગૃહ મંત્રાલયે આ પ્રકારના સાઇબર હુમલાથી બચવા માટે નવી એડવાઇઝરી બહાર પાડી છે. અજાણ્યા લિંક અજાણ્યા મેઇલ આઇડીમાંથી આવે તો ચેતવાની […]

હેકર્સથી તમારા સ્માર્ટફોનને રાખવો છે સુરક્ષિત? તો આજે જ આ ટ્રિક્સ ફોલો કરો

સ્માર્ટફોનને હેકિંગથી બચાવવો છે? તો અહીંયા આપેલી ટિપ્સ ફોલો કરો તેનાથી તમારો ફોન હેકિંગથી બચી શકે છે નવી દિલ્હી: આજે દરેક પાસે સ્માર્ટફોન્સ હોય છે અને સ્માર્ટફોન જીવનનું અભિન્ન અંગ બની ગયુ છે. આજે મોટા ભાગના દરેક કામ માટે સ્માર્ટફોન્સનો વપરાશ થાય છે. આજે દરેક કામ સ્માર્ટફોન્સના માધ્યમથી જ થાય છે. ઑનલાઇન શોપિંગ, પૈસા ટ્રાન્સફર […]

એન્ડ્રોઇડ યૂઝર્સ થઇ જાઓ સાવધ, સરકારે આ ચેતવણી આપી

નવી દિલ્હી: ટેક્નોલોજીના આ યુગમાં સ્માર્ટફોન એ જીવનનું એક અનિવાર્ય સાધન બની ગયું છે. દરેક નાના મોટા કામ માટે આપણે સ્માર્ટફોન પર જ નિર્ભર રહેતા હોય છે. ડોક્યુમેન્ટ્સથી લઇને પાસવર્ડ એવી દરેક વસ્તુ આપણે ફોનમાં સેવ કરતા હોય છે. તે ઉપરાંત કેશલેસ મની ટ્રાન્સફર માટે ઑનલાઇન ટ્રાન્ઝેક્શન અને બેંકની વિગતો પણ તમારા ફોનમાં સેવ હશે. […]

US : 2 લાખ કોમ્પ્યુટર્સને હેક કરવામાં મદદ કરનારા બે આરોપીઓને કોર્ટે ફટકારી આકરી સજા

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો સાઈબર ક્રાઈમના ગુનાને અંજામ આપતા હેકર્સથી ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. તેમજ આવા સાઈબર ગુનેગારોને ડામવા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન અમેરિકાની કોર્ટે સાયબર ક્રાઈમમાં ગુનેગારોને મદદ કરનારા વ્હાઈટ કોલર બે ગુનેગારોને આકરી સજા ફરમાવી હતી. હેકર્સ માટે ક્રિપ્ટફોરયુ નામની એક સર્વિસ વિકસાવી હતી. જેની મદદથી હેકર્સોએ ચાર વર્ષના […]

ચીનની હરકત, વિશ્વના 103 દેશનાં કમ્પ્યુટર્સ કર્યા હેક

ચીનના સાઇબર જાસૂસોની હરકત 103 દેશના કમ્પ્યુટરમાં કરી ઘૂષણખોરી જો કે ચીને આ આરોપો ફગાવ્યા નવી દિલ્હી: ચીન તેની હરકતોથી બાજ નથી આવી રહ્યું. હવે ચીનના સાઇબર જાસૂસો અને હેકર્સે 103 દેશના સરકારી અને ખાનગી કમ્પ્યુટર હેક કર્યા છે અને આ આક્રમણમાં ચીનની સરકાર પોતે જ સંડોવાયેલી હોવાની આશંકા પણ ગુપ્તચર નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. […]

ડોમિનોઝ ઇન્ડિયા બન્યું સાયબર અટેકનું શિકાર, હેકર્સે 13 જીબીના ડેટા ચોર્યા

ડોમિનોઝ ઇન્ડિયા મૂકાયું સંકટમાં ડોમિનોઝ ઇન્ડિયા પર સાયબર અટેક હેકર્સે ડોમિનોઝ ઇન્ડિયાના 13 જીબી ડેટા ચોરી કર્યા નવી દિલ્હી: ડોમિનોઝ ઇન્ડિયા સંકટમાં મૂકાયું છે. ડોમિનોઝ ઇન્ડિયા પર સૌથી મોટો સાયબર હુમલો થયો છે. હેકર્સે ડોમિનોઝ ઇન્ડિયાન પર સાયબર અટેક કરીને તેના 13 જીબી ઇન્ટર્નલ ડેટા ચોરી કર્યા છે. તેમાં આઇટી, લીગલ, ફાઇનાન્સ, માર્કેટિંગ, કર્મચારીઓની જાણકારી […]

વોટ્સએપની પિંક થીમ અપડેટની લિંક પર ના કરશો ક્લિક, બાકી હેકર્સની માયાજાળમાં ફસાઇ જશો

હવે હેકર્સ તમને આ નવી રીતથી બનાવી શકે છે નિશાન હવે વોટ્સએપની પિંક થીમ અપડેટ કરવાની લિંક આવે તો તેના પર ક્લિક ના કરતા જો તમે ક્લિક કરશો તો તમે હેકર્સની માયાજાળના શિકાર બનશો નવી દિલ્હી: સ્માર્ટફોન અને ઇન્ટરનેટના વધતા વપરાશની સાથોસાથ ઑનલાઇન ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આ વચ્ચે જો તમારા મોબાઇલ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code