શું તમારા વાળમાં સફેદ ફંગલ થઈ છે,તો ચિંતા છોડો અને હવે આ ઉપાયને કરો ફોલો
ઠંડીમાં બચો ફંગલ ઈન્ફેક્શનથી વાળની રાખો ઘરે રહીને પણ ખાસ કાળજી શિયાળામાં આપણે આપણા વાળની કાળજી લેવી પણ જરુરી છે.વરસાદની ઋતુ ક્યારેક વાળ ખરાબ સાબિત છે. આ સમયે ક્યારેક વાળમાં બિનજરૂરી ભેજ થાય છે જે ખૂબ જ ગંભીર સમસ્યારૂપ છે. જેના કારણે વાળ ખરવા, માથાની ચામડીમાં ખંજવાળ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ બધી […]