બદલતા સમય સાથે બદલાઈ રહી છે ફેશન, યુવતીઓમાં વધ્યો હેરબેન્ડનો ટ્રેન્ડ
યુવતીઓની પસંદ બન્યા હેરબેન્ડ વાળ ખુલ્લા રાખીને હેર બેન્ડ લગાવવાથઈ આકર્ષક દેખાવ મળે છે યુવતીઓ પોતાની પર્સનાલિટીને લઈને હંમેશા સજાગ રહે છે માર્કેટમાં જે પણ નવી ફેશન આવે છે તેને ફોલો કરે છે,જો હેરસ્ટાઈલની વાત કરવામાં આવે તો આજકાલ યુવતીઓમાં હેરબેન્ડની ફેશને રંગ જમાવ્યો છે, હેર રિંગ હોય કે બેન્ડ હોય તમામ યુવતીઓની પસંદ બન્યા […]