આ રીતે ઘરે જ બનાવો મહેંદીનો પાઉડર,જાણો વાળમાં લગાવવાના જબરદસ્ત ફાયદા
આ રીતે ઘરે જ બનાવો મહેંદીનો પાઉડર જાણો વાળમાં લગાવવાના તેના ફાયદા મેહંદી એક હેર ડાઈના રૂપમાં પણ કામ કરે છે. વાળને રંગવા માટે જ નહીં, વાળની વિવિધ સમસ્યાઓ માટે પણ મહેંદી ફાયદાકારક છે. આમાં ડેન્ડ્રફ, વાળ ખરવા વગેરેનો સમાવેશ થાય છે. તેથી જ તે વર્ષોથી આપણી સુંદરતાનો એક ભાગ છે. જો કે મહેંદી […]