1. Home
  2. Tag "hair fall"

વાળ ખરવાની સમસ્યા દૂર થશે, રોજ આ વસ્તુઓ ખાવાનું શરૂ કરો

મોટાભાગ યુવાનો વાળ ખરવાથી પરેશાની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. જો તમે પણ વાળ ખરવાથી પરેશાન છો, તો તમે તમારા આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરી શકો છો. ભોજન સાથે દહીંનું સેવન કરવું જોઈએ. તેમાં પ્રોટીન, કેલ્શિયમ જેવા તત્વો હોય છે, જે વાળને મજબૂત બનાવે છે. દરરોજ લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરવું જોઈએ, તેમાં વિટામિન અને […]

ડેન્ડ્રફ અને હેર ફોલ થઈ જશે ઓછા,ઘરે જ તમારા વાળને આ રીતે કરો સ્ટીમ

પાર્લરમાં મોંઘા હેર સ્પાથી જે ફાયદો મળે છે તે તમારા વાળને ઘરે સ્ટીમ કરીને પણ મેળવી શકાય છે. વાળને સ્ટીમ આપવાથી ક્યુટિકલ્સ ખુલે છે. જેના કારણે વાળની ​​અંદર પોષણ પહોંચે છે. તેનાથી વાળ ખરવાની અને ડેન્ડ્રફની સમસ્યા ઓછી થાય છે. જેમ હેર સ્પામાં વાળને સ્ટીમ આપવામાં આવે છે, તેવી જ રીતે તમે ઘરે પણ તમારા […]

વરસાદની ઋતુમાં સ્કૅલ્પ ફંગલ ઇન્ફેક્શનને કારણે થાય છે ભયંકર હેર ફોલ, નિવારણ માટે અપનાવો આ 5 ઉપાયો

વરસાદની સિઝનમાં સ્કૅલ્પ ફંગલ ઇન્ફેક્શનને કારણે વધુ વાળ ખરતા હોય છે. જો ફંગલ ઇન્ફેક્શનની સમયસર સારવાર ન કરવામાં આવે તો સમસ્યા ગંભીર બની શકે છે અને તમે ટાલ પડવાનો શિકાર બની શકો છો. વાળમાં ફંગલ ઇન્ફેક્શનને કારણે ખંજવાળ અને ડેન્ડ્રફની ફરિયાદ પણ રહે છે. ભેજને કારણે આ ચેપ ઝડપથી ફેલાય છે. અહીં અમે તમને વાળમાં […]

ચોમાસામાં ખરતા વાળની સમસ્યાને અવગણશો નહીં, આ ઉપાયોથી કરો બચાવ

ચોમાસાની ઋતુ શરદીથી તો રાહત આપે જ છે, પરંતુ તેની સાથે અનેક બીમારીઓ પણ લઈને આવે છે. આ ઋતુમાં ત્વચા અને વાળને લગતી ઘણી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. ભેજમાં પરસેવાને કારણે વાળ ચીકણા થઈ જાય છે. જેના કારણે વાળ તૂટે છે અને ખરવા લાગે છે. વાળ ગુંચવાઈ જાય છે. આ સિઝનમાં વાળ ફ્રીઝી […]

મોંઘા કેમિકલ નહીં પરંતુ જાસુદના ફૂલમાં છુપાયેલી છે હેરફોલ ટ્રીટમેન્ટ,આ રીતે કરો ઉપયોગ

બદલાતી ઋતુની સાથે સાથે ખાનપાનની આદતોમાં પણ ફેરફારની સૌથી વધુ અસર લોકોના શરીર પર પડે છે.આવી સ્થિતિમાં શારીરિક ફેરફારો પણ થાય છે.સૌથી વધુ, તેઓ લોકોના વાળ પર અસર કરે છે.વાળને મજબૂત અને ચમકદાર બનાવવા માટે લોકો ઘણા ઘરગથ્થુ ઉપાયો કરતા હોય છે.તમે પણ ઘણા પ્રકારના ઘરગથ્થુ ઉપચાર અપનાવ્યા હશે,પરંતુ આજે અમે તમને તમારા વાળમાં જાસુદના […]

આ નેચરલ વસ્તુઓ વાળ ખરતા ઘટાડશે,નહીં થાય વાળમાં કોઈ આડઅસર

જૂના જમાનામાં મહિલાઓ પોતાના વાળમાં કોઈ બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતી ન હતી પરંતુ ઘરેલું ઉપચારનો ઉપયોગ કરતી હતી. જેના કારણે તેના વાળ ચમકદાર અને ઘટ્ટ રહ્યા. જેમ કે લીંબુનો ઉપયોગ વાળમાં થતા ડેન્ડ્રફને ઘટાડવા માટે થાય છે. લીંબુના રસમાં ખૂબ જ ઓછું pH લેવલ હોય છે જે વાળનું કુદરતી સંતુલન જાળવવામાં મદદ કરે છે. પરંતુ […]

હેરફોલની સમસ્યાથી થઈ રહી છે તકલીફ,તો આ રીતે તેને કરો દુર

આજકાલના સમયમાં લોકોનું જીવન વધારે પડતું વ્યસ્ત બની ગયું છે, લોકો એવુ માને છે કે વ્યસ્ત જીવનના કારણે કેટલીક બાબતોનું ધ્યાન રાખી શકાતું નથી તેમાં એક બાબત વાળની કાળજીની પણ છે. આવામાં જે લોકો આ સમસ્યાથી પરેશાન થઈ રહ્યા હોય, જેમને વાળ ખરી રહ્યા છે તે લોકો આ રીતે પોતાના વાળને ખરતા રોકી શકે છે. […]

ખરતા વાળની સમસ્યાને દુર કરવી છે? તો આ પ્રકારની ખાટી વસ્તુને દિનચર્યાનો ભાગ બનાવો

ખરતા વાળની સમસ્યા કોઈ વ્યક્તિને ગમે નહી. લોકો પોતાના વાળની કાળજી રાખવા માટે અનેક પ્રકારના પગલા લેતા હોય છે. ખાસ કરીને જ્યારે વાત થાય મહિલાના વાળની તો મહિલાઓ તો પોતાના વાળની કાળજીને લઈને વધારે પડતી સજાગ અને જાગૃત હોય છે. જ્યારે પણ વાળની સમસ્યા સર્જાય ત્યારે લોકો અનેક પ્રકારના પગલા લેતા હોય છે પરંતુ લોકોએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code