વારંવાર ઈન્ફેક્શન, ઓછી ભૂખ અને વાળ ખરવા, શું તમારા શરીરમાં મિનરલ્સની ઉણપ તો નથી?
શરીરને મજબૂત અને સ્વસ્થ બનાવવા માટે હેલ્થ એક્સપર્ટ ઘણા પ્રકારના પોષક તત્વોની વાત કરે છે, જેમ કે પ્રોટીન, કેલ્શિયમ અને વિવિધ પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ. મિનરલ્સની વાત કરીએ તો શરીરને મજબૂત બનાવવા માટે ઝિંકને ઘણું મહત્વ આપવામાં આનવે છે. ઝિંક આપણા શરીરના સુરક્ષા કવચને મજબૂત બનાવે છે, જેથી આપણે બીમારીઓથી બચી શકીએ. શરીરની રોગપ્રતિકારક શક્તિને […]