1. Home
  2. Tag "hair oile"

નારીયેળના તેલની સુંગધ નથી ગમતી અને વાળને સારા પણ રાખવા છે? તો સાદા કોકોનટ ઓઈલને આ રીતે બનાવો સુંગઘી

સાહિન મુલતાનીઃ- કોકોનટના સાદા ઓઈલને બનાવો સુંગધી વેસ્ટ ફૂલ લાગશે તમને કામ વાળની સંભાર જરુરી છે,દરેક સ્ત્રીઓ ઈચ્છે છે કે પોતાના વાળ કાળા ઘટ્ટ અને સુંદર ગેખાઈ અને વર્ષોથી વાળ માટે કોકોનટ ઓઈલ બેસ્ટ ઓપ્સશન છે પણ જ્યારે વાળમાં ઓઈલ કરીને આપણે બહાર જઈએ છઈએ ત્યારે કોકોનટની સ્મેલ આપણાને ઈરીટેડ કરી દે છે,ઘણા લોકોને ગમે […]

તમારા વાળનો ગ્રોથ વધારવા અને તેને મજબૂત બનાવવા ઘરે જ બનાવો કંલોજીનું આ તેલ

હોમમેડ હેર પ્રોડક્ટ વાળનો ગ્રોથ વધારે છે તમારા વાળને નહી કરે નુકશાન સામાન્ય રીતે આપણે  આપણા વાળ માટે બહારના મોંઘા ક્રિમ કન્ડિશનર કે શેમ્પૂ વાપરતા હોઈએ છીએ ,જો કે આ દરેક વસ્તુ વાળને મોટા પ્રમાણમાં નુકશાન કરે છે જેથી આપણે વાળને સારા રાખવા તેલનો ઉપયોગ કરી એ છીએ. તેલથી વાળ સારા રહે છે ખાસ કરીને […]

ઘણીવખત વાળમાં તેલ નાખવાથી પણ તમારા વાળ બગડી શકે છે,જાણો ક્યારે વાળમાં હેરઓઈલ ન કરવું જોઈએ

વાળમાં ક્યારે ન નાખવું તેલ જાણો ખોળો અને ફુલ્લી હોય તો તેલ નાખવાનું ટાળો દરેક સ્ત્રીઓ ઈચ્છે છે કે તેના વાળ સુંદર હોય શીલ્કી હોય અને રેશમી પણ હોય ,જો કે વાળ પાછળ અનેક લોકો મોંધા પ્રોડક્ટ યૂઝ કરે છે ઘણી વખત વાળ માટે તે હાનિકારક સાબિત થાય છે, ઘણી વખત લોકો કહે છે કે […]

જો ખાદ્ય તેલ, કે હેર ઓઈલ ખરાબ થઈ જાય તો તેને ફેંકશો નહી, જાણીલો તે કેટલા કામનું છે

  હેર ઓઈલ, ખાધ્ય તેલના અનેક ઉપયોગ છે તેલ ખોળું થી જાય કે બગડી જાય ત્લયારે ફેકવું નહી આ તેલથી મશિનમાં આવતા અવાજને બંધ કરી શકાય છે દરવાજા બાદીઓના કાટ દૂર કરવામાં ઉપયોગી નારિયેળ તેલથી વાળ ખૂબજ સુંદર બને છે તે તો આપણે સૌ કોઈ વર્ષો વર્ષથી સાંભળતા આવીએ છીએ અને તેનો ઉપયોગ પણ કરીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code