હેરપેકથી વાળ બને છે સુંદર ,પરંતુ હેરપેક લગાવતા વખતે આ બાબતોને ખાસ ધ્યાનમાં રાખો.વાળને નહી થાય નુકશાન
હેરપેક બને ત્યા સુધી ઘરેજ બનાવો ઘરે બનાવેલા હેરપેક વાળને ફાયદો કરે છે વાળને પોષણ આપવા માટે આપણે હેર પેકનો ઉપયોગ કરીએ છીએ. હેર પેક લગાવતા પહેલા જરૂરી છે કે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે. હેલ્ધી વાળ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. હેરપેકથી વાળ સારા બને છે ુણ જો તે સહી રીતે […]