તમારા ખરતા વાળ માટે જવાબદાર છે કેટલીક તમારી ખરાબ આદત, જો તમારા વાળ ખરે છે તો બદલી દો તમારી કેટલીક ટેવ
ભીના વાળમાં ક્યારેય તેલ ન નાખવું જોઈએ વાળને વોશ કરતા પહેલા વાળમાં તેલ ચોક્કસ લગાવી જ લેવુંટ તેલ લગાવ્યા બાદ 30 મિનિટ પછી વાળ ઘોવા આપણે સૌ કોઈ ઈચ્છે છીએ કે આપણે સુંદર દેખાઈએ સાથે આપણા વાળ પણ સરસ બને વાળની સંભાળ માટે તમે ઘણી પ્રોડક્ટ યૂઝ કરતા હશો ,પરંતુ ઘણીવાર એવું બને છે કે […]